Satya Tv News

Month: July 2023

ડેડીયાપાડા:ડિજિટલ અને નાણાકીય લીટરસી અંગે માર્ગદર્શન કાર્યક્રમ

NSS અને નાસકોમ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમડિજિટલ અને નાણાકીય લીટરસી અંગે માર્ગદર્શનપ્રથમ,દ્વિતીય વર્ષના 82 જેટલા વિદ્યાર્થીઓ હાજર ડેડીયાપાડા ખાતે એન.એસ. એસ. અને નાસકોમ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે ડીજીટલ અને નાણાકીય લીટરસી…

ડેડીયાપાડા:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગ્રીન હબ ફાઉન્ડેશન નિમિત્તે કોમન યુટીલિટી સેન્ટરનું ઉદ્દઘાટન

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩ નિમિત્તે ઉદ્દઘાટનનર્મદા જિ.પં.પ્રમુખના હસ્તે ઉદ્દઘાટન કરાયુંખેડૂતોને મિલેટ,પોષક આહાર વિશે આપી માહિતી450 ખેડૂતો અને 50 જેટલા વૈજ્ઞાનિકોએ લીધો ભાગનર્મદા લાઈન ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ રહ્યા હાજર દેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન…

વાલિયા: ગોદરેજ કંપનીનું કેમિક્લયુક્ત કાળુ પાણી મારી રહ્યું છે દુર્ગંધ,નાગરિકોએ લેખિતમાં કરી રજૂઆત

ગોદરેજ કંપનીએ કેમિક્લયુક્ત પાણી જાહેરના છોડ્યુંનલધરી ગામમાં સફેદ ફીણના ગોટેગોટા જોવા મળ્યાકેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઇ ચકાસણી હાથ ધરીગ્રામજનો અને જાગૃત નાગરિકોએ લેખિતમાં રજૂઆત વાલિયાની ગોદરેજ કંપનીએ જાહેરમાં કેમિક્લયુક્ત પાણી છોડતાં…

સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને સાત વર્ષની જેલની સજા, હવે નહીં લડી શકે ચૂંટણી

દિગ્ગજ રાજનેતા ગણાતા વિપુલ ચૌધરીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણાના દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડ આજે કોર્ટે વિપુલ ચૌધરીને સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ કેસમાં વિપુલ…

પત્ની પિયરે જતાં ગુસ્સે થયેલા પતિએ પોતાનું જ ઘર સળગાવી દીધું, પિતાનું પણ માથું ફોડી નાખ્યું

રાજસ્થાનના અલવર જિલ્લાના રામગઢમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંના ઓડેલા ગામમાં એક શખ્સનો અજીબ ગુસ્સો સામે આવ્યો છે. આ શખ્સ પોતાની પત્નીને પિયર મોકલવાથી એટલો નારાજ હતો કે,…

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર છાસવારે થતાં અકસ્માતોથી ચિંતા

ઝઘડિયાના ગુમાનદેવ ખાતે બાઇક ચાલકનું મોતવાહન ચાલકે અડફેટમાં લેતા બાઇક ચાલકનું મોતપોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહનની અડફેટે…

સુરેન્દ્રનગરમાં લોહિયાળ અથડામણમાં બે સગા ભાઈઓની હત્યા

સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામે જૂથ અથડામણમાં બે સગાભાઈઓનાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. જમીન બાબતે મનદુઃખમાં જૂથ અથડામણ થઈ હતી.જેમાં અલગ-અલગ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલુ અથડામણ લોહીયાળ અથડામણ સાબિત…

દહેજ ની એ.બી.જી. શીપયાર્ડ કંપની એ નોકરી પરથી છુટા કરેલા સ્થાનિક લેન્ડ લુઝરો ના આંદોલન ને કચડવા પોલીસ ના પ્રયાસો

https://fb.watch/lLh3IkyXgk/ એ.બી.જી. કંપની સામે જાગેશ્વર ના લેન્ડલુઝર આંદોલન કરે તે પહેલા જ આંદોલનકારી ઓ ના ઘરે પોલીસ ખડકી દેવાઈ “જયેશ” નામના પોલીસ કર્મીએ આંદોલન ના પ્રણેતા અર્જુનભાઇ નો ફોન હસ્તગત…

શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી,

જબરદસ્ત ખરીદીના કારણે શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 66043 અને નિફ્ટી 19566 ના રેકોર્ડ સ્તરને સ્પર્શ્યો છે. IT અને મેટલ શેરો બજારની ગતિમાં મોખરે છે.પરિણામો પછી,…

પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે, આ રાશિના જાતકો ગુરુવાર સારો રહેશે

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને માનસિક શાંતિનો અહેસાસ થશે તેમજ આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને નોકરીમાં પ્રગતિ જણાશે, વ્યવસાયમાં ધનલાભ થાય અને માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય વૃષભ (બ.વ.ઉ.)માનસિક પરેશાની જણાશે…

error: