ગાંધીનગરમાં ડ્રાઇવીંગ ટેસ્ટ માટેનો ટ્રેક બંધ
ગાંધીનગર અમદાવાદ આરટીઓ દ્વારા કરવામાં આવીલે ફરિયાદને પગલે સાયબર ક્રાઇમ દ્વારા લાયસન્સ કૌભાંડ અંગે તપાસ હાથ ધરી છે જે અંતર્ગત ગાંધીનગર આરટીઓને બે ઇન્સ્પેક્ટર તથા એક એજન્ટને પકડવામાં આવ્યો છે.…
ગાંધીનગર અમદાવાદ આરટીઓ દ્વારા કરવામાં આવીલે ફરિયાદને પગલે સાયબર ક્રાઇમ દ્વારા લાયસન્સ કૌભાંડ અંગે તપાસ હાથ ધરી છે જે અંતર્ગત ગાંધીનગર આરટીઓને બે ઇન્સ્પેક્ટર તથા એક એજન્ટને પકડવામાં આવ્યો છે.…
પાકિસ્તાનની મહિલા જાસૂસની જાળમાં ફસાયેલા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના એક વૈજ્ઞાનિકે તેને દેશના ખતરનાક બ્રહ્મોસ મિસાઈલ પ્રોજેક્ટ પર ગુપ્તચર રિપોર્ટ બતાવવાનું વચન આપ્યું હતું.આ જાસૂસી કેસ પર મહારાષ્ટ્ર…
ભારત સરકારે ગયા અઠવાડિયે જ દેશમાંથી બિન-બાસમતી સફેદ ચોખા અને તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેનું કારણ સ્થાનિક બજારમાં ચોખાના ભાવ પર નિયંત્રણ જાળવી રાખવાનું છે. દેશમાં તાજેતરના…
આજે દેશભરમાં શોકના જુલૂસ કાઢવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઝારખંડના બોકારોથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બોકારોમાં મોહરમ પર કાઢવામાં આવી રહેલા તાજિયા જુલૂસ હાઈ ટેન્શન વાયરની…
મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાજિક સેવામાં રૂચિ વધશે. વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું. સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે. વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો…
કોંઢ અને ડુંગળી ગામે વીજ ચોરી પકડાઈઊંચા લાઈન,ડિસ્ટ્રીબ્યુશન લોસને લઈ ફરિયાદો43 જોડાણમાંથી ₹45 લાખની વીજ ચોરી પકડીવીજ દરોડાના પગલે જોડાણ ધારકોમાં ફફડાટભરૃચની 30 ટીમોએ ઓપરેશન હાથ ધર્યું https://fb.watch/m3qNkYdlJK/ વાલિયા તાલુકાના…
નોબલ માર્કેટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતઅકસ્માતમાં ડ્રાઈવરનું ઘટના સ્થળે મોતપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી https://fb.watch/m3qLZSiM_z/ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ નોબલ માર્કેટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા…
પોલીસીના 3વર્ષ નિમિતે પત્રકાર પરિષદનુ આયોજનકેન્દ્રીય વિદ્યાલય ખાતે પત્રકાર પરિષદનુ આયોજનONGC કેન્દ્રીય વિદ્યાલયના પ્રાચાર્યએ સંબોધ્યા અંકલેશ્વરની ઓએનજીસી સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે નેશનલ એજ્યુકેશન પોલીસીના તૃતીય વર્ષ નિમિતે પત્રકાર પરિષદનુ આયોજન…
પ્રેગાબાલિન કેમીકલ પાઉડરનો જથ્થો મળી આવ્યોશંકાસ્પદ હાલતમાં બે ઇસમોની ધરપકડકુલ ૮.૭૦ લાખનો મુદ્દામાલ કર્યો કબજે અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસે આવેલ આશિર્વાદ હોટલ નજીકથી બોલેરો પીકઅપ ગાડી શંકાસ્પદ પ્રેગાબાલિન કેમીકલ પાઉડર…
ઉપાસના ધામ ખાતે હિંડોળા ઉત્સવની ઉજવણીઅધિક શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા ઉત્સવઠાકોરજીને ઝુલાવી ભક્તોએ દર્શનનો લીધો લાભતાજેતરમાં ચંદ્રયાન-૩ મિશનનું સફળ કર્યું લોન્ચિંગ https://fb.watch/m3qJzkxUKZ/ અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ ઉપાસના ધામ ખાતે અધિક…