Satya Tv News

Month: August 2023

આજે મુંબઇમાં વિપક્ષી દળોની ઇન્ડિયાની બેઠક, બેઠકમાં 28 રાજકીય પાર્ટી રહેશે હાજર;

‘ઈન્ડિયા’ નામ પર ભાજપે વાંધો ઉઠાવ્યા બાદ હવે વિપક્ષી ગઠબંધને થીમ સોન્ગમાં બંધારણનો પ્રસ્તાવ મૂકવાની તૈયારી શરૂ કરી દીધી છે. મુંબઈની બેઠક પહેલા ગઠબંધને સ્પષ્ટ કર્યું હતું કે શિરોમણી અકાલી…

નશામાં નબીરાએ સર્જ્યો અકસ્માત, 2 કાર, 3 બાઇકને લીધા અડફેટે, કારમાંથી મળી આવી દારૂની બોટલ;

નવસારીના જુનાથાણામાં આવેલા ખત્રીવાડ વિસ્તાર ગઈકાલે રાતે બલેનો કારચાલકે બેફામ કાર હંકારીને પાર્ક કરેલી બે કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધા હતા. મોડી રાત્રે અકસ્માતનો અવાજ સંભળાયા બાદ લોકો પોત-પોતાના…

ચીને નકશા સાથે છેડછાડ કરતા વિવાદ વકર્યો, ભારતના જડબાતોડ જવાબ બાદ ચીને પ્રતિક્રિયા;

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું, 28 ઓગસ્ટના રોજ પ્રાકૃતિક સંસાધન મંત્રાલયે 2023નો માનક નકશો જાહેર કર્યો. કાનૂની સાર્વભૌમત્વ પ્રક્રિયાના ભાગરૂપે ચીનમાં આ નિયમિત પ્રથા છે. અમે આશા રાખીએ છીએ…

સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ, મહંત હરી આનંદ બાપુએ ચિત્રને શખ્ત શબ્દોમાં વખોડ્યા;

સાળંગપુર મંદિર પરિસરમાં સ્વામીનારાયણ ભગવાનની સમક્ષ હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે, જે હવે મોટું સ્વરૂપ ધારણ કરે તેમ લાગી રહ્યું છે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો અંગે મહંત હરી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોનો ગુરુવાર જશે પરેશાની ભર્યો.

મેષ રાશિઆજે કાર્યસ્થળમાં જે વચન પહેલાથી ચાલી રહ્યું હતું તે દૂર થશે. નવા સ્ત્રોત વધશે. નોકરીમાં પ્રમોશનનો લાભ મળવાની સંભાવના રહેશે. વ્યવસાયના ક્ષેત્રમાં કામ માટે નવા વ્યવસાય તરફ લોકોની રુચિ…

માયાવતીએ કર્યું મોટું એલાન, BSP એ INDIA કે NDAનાં ગઠબંધનમાં જોડાશે નહીં;

વિપક્ષી દળોનાં INDIA ગઠબંધનમાં BSPના શામેલ થવાની અટકળો અંગે માયાવતીએ સ્પષ્ટતા કરી દીધી છે. BSP સુપ્રીમોએ કહ્યું કે તેમની પાર્ટી આવનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકલા હાથે જ લડશે.તેમણે ટ્વીટર…

ભીષણ રોડ અકસ્માત, ટ્રકની પાછળ સ્કોર્પિયો ઘુસી જતા 7ના મોત

બિહારના રોહતાસમાં બુધવારે ના રોજ સવારે એક ભીષણ રોડ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. ઘટના શિવસાગરની છે. તમામ સ્કોર્પિયોમાં સવાર હતા જે કૈમૂર જિલ્લાના કુડારી ગામના રહેવાસી હતા. તો…

મધ્યપ્રદેશના ખંડવામાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, પતિએ બેડરુમમાં સીસીટીવી ગોઠવીને ઉતાર્યાં પત્નીના અંતરંગ વીડિયો

મામલો જિલ્લાના માંધાતા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ઇનપુનનો છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું કે મોહમ્મદ મહેતાબ, જે તેના પતિ છે, તેણે વાંધાજનક વીડિયો બનાવ્યો અને…

વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યા શાહરૂખ ખાન, ફિલ્મ જવાનની સક્સેસ માટે કરી પ્રાર્થના;

શાહરૂખ ખાન હાલ પોતાની અપ કમિંગ ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે. જવાન 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા તેનું બીજું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું…

વડોદરામાં હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના એક પિલરમાં સ્ટીલનું સ્ટ્રક્ચર અચાનક નમી ગયું, અધિકારીઓના શ્વાસ અધ્ધર થયા

વડોદરા સ્ટેશન પછીના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેથી મુંબઈથી આવતી બુલેટ ટ્રેન પસાર થશે, ત્યારે આ હાઈ સ્પીડ રેલ વિશ્વામિત્રી બ્રિજની ઉપરથી પસાર થનાર હોઈ, એના માટે પિલર ઊભા કરવાની કામગીરી…

error: