Satya Tv News

Month: August 2023

અંબાલાલ પટેલની આગાહી સામે આવી,ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થશે

રાજ્યભરમાંથી વરસાદે વિદાય લીધી છે. હવે વરસાદના ચોથા રાઉન્ડને લઈને વિવિધ પ્રકારની આગાહીઓ થઈ રહી છે. આ વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ…

પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભક્તો માટે કરાયું ખાસ આયોજન

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. અનેક શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે…

ભરૂચમાં બે કાર વચ્ચે અકસ્માત એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ 2 વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ

ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે ગઈકાલે વર્ના કાર અને વેન્યૂ કાર ધડાકાભેર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય જુઓ આજનો દિવસ કેવો રહેશે?

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે. સમાજ કુટુંબમાં માન સન્માન મળશે. જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે. નોકરી ધંધામાં અનુકૂળતા જણાય. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં…

હાંસોટ : અલવા ગામ પાસે ગમખ્વાર અક્માત, 5ના કરુણ મોત, માસુમ બાળકનો ચાત્મકરીક બચાવ

હાંસોટના અલવા ગામ પાસે ગમખ્વાર અક્માત. હ્યુન્ડાઈ કંપનીની બે કારમાં સવાર 5ના મોત બાળકનો થયો ચમત્કારિક બચાવ ઘટનામાં 4મહિલા અને 1 પુરુષના મોત અકસ્માતમાં જીવ ગુમાવનાર ભરૂચ જીલ્લાનો પરિવાર `…

હાંસોટ: 77 સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી

77 સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણીયોગી વિદ્યા મંદિર ખાતે કરી ઉજવણીસ્વાતંત્ર્ય સેનાની,ધારાસભ્યનાં હસ્તે ધ્વજવંદનભારતમાતા કી જય જેવા સ્લોગન સાથે ગવાયા હાંસોટ યોગી વિદ્યા મંદિર ખાતે 77 સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં…

હાંસોટના વહીવટદાર અને તલાટીની રાષ્ટ્રીય પર્વ પ્રત્યેની લાગણી મરી પરવારી

77 માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ધ્વજવંદનની ઉજવણીગ્રા.પં.ના મહિલા પટાવાળા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યુંવહીવટદાર અને તલાટીની ગેરહાજરી હાંસોટમાં 77 માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તમામ શાળાઓમાં સરકારી કચેરીઓ ઉપરાંત તાલુકા કક્ષાનો ધ્વજવંદન પણ…

સુરત:૭૭ મો સ્વતંત્ર દિવસની ઉજવણી કરી દેશભકતો રંગમાં રંગાયા હતા

77 સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણીબાળકીને તિરંગાના રંગનો પહેરાવ્યો દુપટ્ટોબાળકનો વીડિયો દેશભક્તિથી થયો પ્રફુલ્લિત સુરત જિલ્લાના પીપોદરા ગામ ખાતે નાની બાળકીએ 77 સ્વાતંત્ર્ય પર્વ દિવસની ખુબ જ સુંદર રીતે તિરંગો ફરકાવી…

સુરત: માતા પિતા માટે ચોંકાવનારી ઘટના,ચોથા માળેથી નીચે પટકાતા બાળકનું કરુણ મોત નીપજ્યું

માંગરોળ તા.ના નવાપુરા ગામમાં બાળકનું મોતચોથા માળેથી નીચે પડી જતાં કરુણ મોત નીપજ્યુંકોસંબા પોલીસે આગળની તજવીજ હાથ ધરી સુરતના માંગરોળ તાલુકાના નવાપુરા ગામે એક દોઢ વર્ષનો બાળક ચોથા માળના ઘરની…

તિલકવાડાના વજેરિયા ખાતે 77 સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ભારતનો 77 માં સ્વતંત્રતા દિવસ ઉજવણી કરાઈતા.ના વજેરિયા ખાતે તાલુકક્ષાએ ઉજવણી કરાઈમામલતદારના હસ્તે ધ્વજ ફરકાવી સ્લામી અર્પણસમગ્ર વિસ્તાર જય હિન્દના નારા સાથે ગુંજી ઉઠ્યો તિલકવાડા તાલુકાના વજેરિયા ખાતે મામલતદાર પ્રતીક…

error: