Satya Tv News

Month: August 2023

રાજકોટ માં ધોરણ 8ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો કેસ;

રાજકોટમાં ધોરણ 8ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર હેવાન ગૃહપતિની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગૃહપતિ વિરૂદ્ધ…

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં સામે આવ્યો તીન તલાકનો મામલો, પતિએ શાળામાં પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓ સામે જ તીન તલાક આપી દીધા

પતિ સાઉદીમાં રહેતો હતો. જયાથી આવ્યા બાદ શાળાએ જઈને જ તેના ક્લાસમાં વિદ્યાર્થીઓ સામે જ પત્નીને તલાક આપ્યા હતા. બીજી બાજુ મહિલાએ પોલીસ સમક્ષ કાર્યવાહીની માંગ કરી છે. હાલ ફરિયાદના…

ચીનને લઈને કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીનું નિવેદન, ચીને ભારતની જમીન છીનવી લીધી, જવાબ આપે PM મોદી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન જે કહે છે કે લદ્દાખમાં એક ઇંચ પણ જમીન ગઈ નથી તે ખોટું છે. આખું લદ્દાખ જાણે છે કે, ચીને આપણી જમીન હડપી…

પાટણના સમીના શંખેશ્વર માર્ગ પર સર્જાયો અકસ્માત, આઈસર ટ્રક અને વેગનઆર કાર વચ્ચે અકસ્માત, ત્રણ યુવકોના મોત;

પાટણ જિલ્લાના સમી તાલુકાના શંખેશ્વર માર્ગ પર સમી પોલીસ સ્ટેશન નજીક કેનાલ માર્ગ પાસે ફૂલ સ્પીડમાં આવતી વેગનઆર કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા કાર આગળ જઈ રહેલી આઈસર ટ્રક…

દેશની રાજધાની દિલ્હીમાં 8 અને 9 સપ્ટેમ્બરે G20 કોન્ફરન્સ, દિલ્હી પોલીસની સાથે CIA, MI-6 અને MSS ટીમો પણ સુરક્ષા માટે તૈયાર

G20 સમિટ માટે VIP મહેમાનોને લક્ઝરી કાર પ્રદાન કરનર હરમાન સિંહે એક ખાનગી મીડિયાને જણાવ્યું છે કે, તેઓ G20 દરમિયાન સરકારી એજન્સીઓ, કોર્પોરેટ અને દૂતાવાસોને લક્ઝરી કાર આપશે. આ લક્ઝરી…

ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાને એક મોટી શોધ કરી, દક્ષિણ ધ્રૂવ પર શોધી કાઢ્યો ઓક્સિજન-સલ્ફર;

ISROએ ‘X’ પર પોસ્ટ કરી કે, ‘રોવર પર લાગેલું ઉપકરણ LIBS પ્રથમ વખત ઇન-સીટુ માપન દ્વારા દક્ષિણ ધ્રુવની નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફર (S)ની હાજરીની સ્પષ્ટપણે પુષ્ટિ કરે છે. અપેક્ષા મુજબ,…

30 August:આજે અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળશે, રક્ષાબંધન પર રાત્રે આકાશમાં દેખાશે પર બ્લ્યૂ મૂન

30 ઓગસ્ટના રોજ આકાશમાં દેખાનાર ચંદ્ર 7 ગણો મોટો અને વધુ ચમકીલો જોવા મળશે. આ દિવસે ચંદ્ર રોજ કરતા ધરતીની વધુ 3,57,344 કિલોમીટર નજીક રહેશે. આ દિવસે ચંદ્રનો બ્લ્યૂ નહીં,…

રક્ષાબંધનના શુભ મુહૂર્તને લઈને અસમંજસતા, ડાકોર, અંબાજીમાં આવતીકાલે ઉજવણી કરાશે

શ્રાવણી પૂનમની સાથે સવારે 10.58થી ભદ્રાનો પણ પ્રારંભ થઈ જશે. ભદ્રામાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. જ્યોતિશીઓના મતે વિષ્ટિ રાત્રે 9.02 સુધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે 30…

જાણો આજનું રાશિફળ, ઘરમાં સર્જાશે આનંદભર્યું વાતાવરણ, વ્યવસાયમાં પણ થશે ધનલાભ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી…

ભરૂચ જિલ્લા લઘુમતી મોરચા ના પ્રમુખ તરીકે સેગવા ના સાદિકભાઈ નાથા ની વરણી

મહામંત્રી પદે રહાડપોર ગામના ગુલામફરીદ પટેલ નિમણુંક કરાઈ ભરૂચ તાલુકા ના સેગવા ગામના માજી સરપંચ અને ભાજપ માં સક્રિય રહી પાર્ટી નું કામ કરતા સાદિકભાઈ ઉર્ફે ગુલામ નાથા ની જિલ્લા…

error: