Satya Tv News

Month: August 2023

ડેડીયાપાડા માં NASSCOM ફાઉન્ડેશન દ્વારા રીસોર્સ સેન્ટર શરૂ

ફ્રી કોમ્પ્યુટર સેવાઓ, લાઇબ્રેરી સર્વિસ, સરકારી યોજનાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચવાના પુસ્તકોનો લાભ લઈ શકાશે; નર્મદા: એસ્પિરેશનલ જિલ્લા કાર્યક્રમ અંતર્ગત નિતી આયોગ, ભારત સરકાર દ્વારા જુદા જુદા ફાઉડેશનના સહયોગથી…

ડભોઇ સરકારી દવાખાના ખાતે વર્ષો પહેલા નગરમાં મચ્છરનો ઉપદ્રવ ન વધે તે માટે હોસ્પિટલની પાછળના ભાગે સુંદર એક હોજ બનાવાયો

હોજની દેખરેખ અગાઉના સુપ્રિટેન્ડન ડોક્ટર દિલીપ વોરા રાખતા હતા જેમાં નિયમસર હોજમાં પાણી અને સાફ સફાઈ તથા મચ્છરોને નાશ કરવા જંતુઓ નિયમસર રહેતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી તેને દેખરેખ…

સમગ્ર દેશમાં 500 ઉપરાંત રેલવે સ્ટેશન રી ડેવલોપમેન્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા બજેટની જાહેરાત કરવામાં આવશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 500 ઉપરાંત રેલવે સ્ટેશનને રી ડેવલોપમેન્ટ કરવા માટે છઠ્ઠી ડિસેમ્બરના રોજ વિડિયો કોન્ફરન્સ દ્વારા જાહેર કરવાના છે જેમાં વડોદરા જિલ્લાના છ રેલવે સ્ટેશનનો સમાવેશ…

હરિયાણાના નૂંહ,:દિલ્હી-NCRમાં બજરંગ દળ-VHPની રેલી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

હરિયાણાના નૂંહ માં વિશ્વ હિન્દુ પરિષદની વ્રજ મંડળ યાત્રા દરમિયાન હિંસા અને હંગામાને પગલે બુધવારે સતત ત્રીજા દિવસે તણાવ વધી રહ્યો છે. સાવચેતીના પગલારૂપે આજે પણ અહીં કર્ફ્યુ ચાલુ રહેશે.…

આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ જન્મદિવસના ચાર દિવસ પહેલા કરી આત્મહત્યા.

આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરી છે. નીતિન દેસાઈનો મૃતદેહ ખાલાપુર રાયગઢના સ્ટુડિયોમાંથી મળી આવ્યો છે. પોલીસને આ અંગેની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.બોલિવુડના જાણીતા આર્ટ…

અમરેલીના સાવરકુંડલાના યુવક ને મર્ડર થવાના 2 દિવસ પહેલા ભણકારા થયા હતા આરોપ કરતો વીડિયો ઉતાર્યો, બાદ થઈ ઘાતકી હત્યા

અમરેલીનાં સાવરકુંડલાનાં બગોયા હામની સીમમાંથી અરવિંદ પરમાર નામનાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જે બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનાં આક્ષેપ બાદ મૃતદેહને બહાર કઢાયો હતો.…

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી હિમાચલ પ્રદેશ પહોંચ્યા ટેક્સીમાં કરી મુસાફરી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા. નીતિન ગડકરીએ અચાનક બુલેટપ્રૂફ વાહન છોડીને ભુંતર એરપોર્ટથી મનાલી સુધી ટેક્સીમાં મુસાફરી કરી હતી. કેન્દ્રીય…

ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે. આ સાથે જ આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા…

અમદાવાદ માં એક મહિલાએ 10માં માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું.

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા ગાયત્રીબેન કઠેરીયાએ ગતરોજ ફ્લેટના બી બ્લોકના 10મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા અમરાઈવાડી…

સીમા અને સચિન ને ગુજરાતના વેપારીએ 1 લાખના પગારવાળી નોકરી આપવાની જાહેરાત કરી.

સીમા-સચિન આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા છે, તો ગુજરાતી વેપારીએ પોતાની દરિયાદિલી બતાવી છે અને તેની મદદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આ બંનેને 50-50 હજાર રૂપિયા દર મહિને નોકરી આપવાની…

error: