Satya Tv News

Month: September 2023

ડભોઇ તાલુકાના નર્મદાના કિનારાના ગામોમાં પાણી ફરી વળ્યાં હતાં

ડભોઇ તાલુકાના ચાંદોદ કોટ વિસ્તારમાંથી કુદરતી આફત સમયે ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ સંકટ મોચન બની વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સાથે વકીલ અશ્વિન પટેલ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા અને આઠ બાળકો છ મહિલાઓને…

વીજ પુરવઠો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીઓમાં મુકાઈ ગયા

ડભોઇ એસટી બસ ડેપો ખાતે સવારથી વિદ્યાર્થીઓ પાસ કઢાવવા માટે લાઈનમાં ઊભા હતા ,પરંતુ વીજ પુરવઠો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીઓમાં મુકાઈ ગયા હતા અને અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને…

જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ

મેષ (અ.લ.ઈ)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય. કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે. વૃષભ (બ.વ.ઉ)આ રાશિનાં…

જંબુસર:ઘી જનતા ટ્રેડર્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ઘી જનતા ટ્રેડર્સની 29 મી વાર્ષિક સાધારણ સભાપટેલ વાડી ખાતે ઠાકોરના પ્રમુખ સ્થાને યોજાઈ2022 – 23ના વર્ષના નફા નુકસાન ફાળવણીકર્મચારીગણ,સભાસદોને પાઠવી શુભેચ્છા જંબુસર નગરની અગ્રગણ્ય ધી જનતા ટ્રેડર્સ કો.ઓપરેટિવ ક્રેડિટ…

ડભોઇ:ચાંદોદ કરનાળી પોલીસ સ્ટેશનમાં પાણી ભરાતા JRDના જવાનને વીજકરંટ લાગતા મોત નિપજ્યું

ચાંદોદ કરનાળી પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયાJRDના જવાનને વીજકરંટ લાગતા મોત નિપજ્યુંમોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરીJRD સહિત પોલીસ બેડામાં ભારે શોકનો માહોલ ડભોઇ તાલુકાના ચાંદોદ કરનાળી આઉટ પોસ્ટ…

ભરૂચ:સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના 39 ગામોને એલર્ટ

https://youtu.be/1-c5wbGqu_M નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડયુંભરૂચ જિલ્લાના 39 ગામોને એલર્ટ કરાયાગોલ્ડન બ્રિજના પાણીની સપાટી 35ફૂટ પહોંચીવડોદરાની 6 NDRFની એક ટીમને પણ તૈયાર સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ…

ભરૂચમાં નર્મદાના પૂરના પગલે NDRFની તેમજ SDRFની એક ટીમ સ્ટેન્ડબાય

NDRFની તેમજ SDRFની એક ટીમ સ્ટેન્ડબાયપૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે તૈયાર.NDRF,SDRF કોઈ પણ સ્થિતિ માટે સજજ નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 16 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે ભરૃચમાં સર્જાયેલ પુરની સ્થિતિના…

ભરૂચ:ભાજપ દ્વારા પ્રધાનમંત્રી મોદીના જન્મદિનની પાંજરાપોળ ખાતે ઉજવણી

મોદીના જન્મદિનની પાંજરાપોળ ખાતે ઉજવણીગૌપુજન સાથે 1150 રોટલીનું ગૌ માતાને ભોજનપાંજરાપોળના ટ્રસ્ટી,અન્ય સ્ટાફના સભ્યો ઉપસ્થિત ભરૃચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.…

શિનોર:સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાઈ રહેલાં પાણીના કારણે નર્મદા નદી બની ગાંડીતૂર

નર્મદા નદી ગાંડીતૂર બનતા ગ્રામજનો મુશ્કેલીમાં૧૧ ગામોમાં ખેતીપાકને નુકશાન થવાની ભીતિબરકાલ,મોલેથા,માલસર ગામમાં પાણી ફરી વળ્યાંગ્રામજનો સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કર્યા શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી ગાંડીતૂર બનતા માલસર અને બરકાલ…

હાંસોટ સ્થિત પોલીસ સ્ટેશન કચેરીના સભાખંડ માં પી. આઈ.ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક

પોલીસ સ્ટેશન કચેરીના સભાખંડમાં બેઠકગણપતિ,ઈદેમિલાદ ઉત્સવને ધ્યાને લઈ બેઠકપી.આઈ.ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક હાંસોટ પોલીસ સ્ટેશન કચેરી ખાતે ગણપતિ અને ઈદેમિલાદ ઉત્સવ નિમિત્તે પી. આઈ. કે. વી. ચુડાસમાના અધ્યક્ષ સ્થાને…

error: