Satya Tv News

Month: September 2023

નવસારી શહેરમાં માં બાઈ નવાજ તાતા ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ ખાતે હિન્દી દિવસ ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો

નવસારી શહેરમાં દસ્તુરવાડ સ્થિત બાઈ નવાજ તાતા ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં તા.15-09-2023 રોજ હિન્દી દિવસ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે શાળામાં વિવિધ પ્રવૃતિઓ જેમ કે…

ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ 50 હજારન લાંચ લેતા ACBનાં હાથે રંગેહાથ ઝડપાયો

ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ પ્રફુલ સાકર પટેલ 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. પ્રોહિબીશન કેસમાં નામ નહિં ખોલવા લાંચ માંગી હતી. ACBએ છટકુ ગોઠવી દીધું હતું…

સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતામાં PM મોદી પ્રથમ સ્થાને

ભારતીય પીએમ નરેન્દ્ર મોદી લિડરશીપ મામલે દેશ દુનિયાના તમામ નેતાઓને પાછળ છોડીને ટોપ પર પોતાની ધાક જમાવી છે. મોર્નિંગ કન્સલ્ટના ગ્લોબલ લીડર એપ્રુવલ સર્વેમાં પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા…

જુનાગઢ ઝાંઝરડા ચોકડી પાસેથી SOGએ MD ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપ્યા, 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી;

જુનાગઢ પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજીએ ઝાંઝરડા ચોકડી નજીક વોચ ગોઠવતા જુનાગઢનો હર્ષ જયેશ અરોરા, વિરાજ મનોજ વાઘેલા પ્રતિબંધિત ડ્રગ્સની ડીલેવરી કરવા આવવાના હોવાની બાતમીના આધારે પોલીસ વોચમાં હતી. દરમિયાન…

ટેનિસ સ્ટાર એન્જેલિક કોચીનો સંસદમાં એક ચોંકાવનારો ખુલાસો, ‘મારા પર 400 વખત બળાત્કાર થયો;

કોચીએ 1999માં પેરિસના સરસેલસ ટેનિસ ક્લબમાં કોચ ગેડેસ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે વખતે કોચીની ઉંમર 12 વર્ષની હતી અને ફ્રાન્સની બીજી જૂનિયર ખેલાડી હતી. ટેનિસ ખેલાડી કોચી…

અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક ફોર વ્હીલ ગાડીમાં પાયલોટીંગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને 10.40 લાખના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યા હતા

વડોદરા રેન્જ આઈજી સંદિપ સિંહ અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આગામી તહેવાર દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્પેશ્યલ પ્રોહીબિશનની ડ્રાઇવ યોજવા સૂચના આપેલ જેના આધારે એલસીબીના પી.આઈ.ઉત્સવ બારોટના…

મગફળીનો પાક નિષ્ફળ થતા સિંગતેલનાં ભાવમાં વધારો થયો;

આ વખતે વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. જેથી સિંગતેલનાં ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. આજે ફરી સીંગતેલનાં ડબ્બામાં ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો સૌરાષ્ટ્રમાં…

રાજપીપલા:નર્મદાના ચોપડવાવ,કાકડીઆંબા ડેમને હાઈ એલર્ટ મોર્ડ પર મુકાયા

સરાદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારોડેમ સીઝનમાં પ્રથમવાર 135 મીટરને પારચોપડવાવ,કાકડીઆંબા ડેમ હાઈ એલર્ટસાગબારા તાલુકાનો કાકડીઆંબા ડેમ ૯૦% ભરાયો10 ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયાડેમમાં પાણીની આવક 75,073 ક્યુસેક…

મહાદેવના નામે ચાલતી સટ્ટાબાજીમાં હવે ED ની કાર્યવાહી, મહાદેવ એપના પ્રમોટરને ત્યાં 417 કરોડ જપ્ત;

મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર મૂળ ભિલાઈ છત્તીસગઢના રહેવાસી અને તેમના ભાગીદાર રવિ ઉપ્પલ છે. બંને દુબઈમાં તેમના હેડક્વાર્ટરથી વ્યવસ્થિત રીતે સટ્ટાબાજીની સિન્ડિકેટ ચલાવે છે. ચંદ્રાકરે આ વર્ષે ફેબ્રુઆરીમાં UAEના…

મહારાષ્ટ્રના નંદુરબાર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 179 બાળકોના મોત, CMOએ જણાવ્યું કારણ;

મહારાષ્ટ્રના નંદુરબારની સિવિલ હોસ્પિટલ બાળકો માટે કમનસીબ બની રહીછે. અહીં છેલ્લા ત્રણ મહિનામાં 179 બાળકોના મોત થયા છે. નંદુરબારના સીએમઓ એમ સાવન કુમારે કહ્યું કે જો આપણે આંકડાઓ પર નજર…

error: