Satya Tv News

Month: September 2023

ડભોઇ એસટી ડેપો ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

સરકારના આદેશ અનુસાર એસટી નિગમ વહીવટ તરફથી 2 ઓક્ટોબર ગાધી જયંતિ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમમાં યોજવા ના ભાગરૂપે આજે ડભોઇ એસટી ડેપો ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.અને કામગીરીની વિભાગીય…

વાગરા તાલુકા પંચાયત પ્રમુખ પદે ભૂપતસિંહ વાઘેલા ની બિનહરીફ વરણી

ઉપપ્રમુખ પદે પાર્વતીબેન રાઠોડ બિરાજશે ભરૂચ જિલ્લાના આઠ તાલુકામાં બીજી ટર્મ માટે નવ તાલુકા ની ચૂંટણી યોજાઈ હતી.જેમાં આઠ તાલુકા માં પ્રમુખ અને ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.વાગરા…

શિનોર તાલુકાના મુસ્લિમ પરિવારની યુવતીના નામે ફેક આઈ.ડી.બનાવી પોસ્ટ વાયલર કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

શિનોર તાલુકાના એક ગામના મુસ્લિમ પરિવારને ફસાવવા યુવતીના નામે ફેક આઈ.ડી.બનાવી ધાર્મિક લાગણી દુભાય તેવું લખાણ કરી પોસ્ટ વાયલર કરનાર આરોપી મુસ્લિમ યુવાનની શિનોર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ…

સાસુ અને પત્નીના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, યુવક ગુફરાન ગૌસીએ કર્યો આપઘાત;

અમદાવાદ શહેરના ખાનપુરમાં રહેતો યુવક ગુફરાન ગૌસીના ફરહીનબાનું સાથે લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદ બંને વચ્ચે ખટરાગની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે પોતાની પત્ની ફરહીનબાનું પોતાના પિયરમાં જ…

કારમાં જાણો કેટલી એરબેગ હોવી જરૂરી, 6 એરબેગને લઈને સરકારની યોજના બદલાઈ;

ગયા વર્ષે, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સરકારે ઓક્ટોબર 2023થી 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એટલું જ નહીં, ગયા વર્ષે MoRTH એટલે કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા…

કુલદીપ વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી ફાસ્ટ 150 વિકેટ લેનાર બોલર બન્યા;

ભારતીય ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે શ્રીલંકાના સામે 4 વિકેટ લઈને લેજન્ડ અનિલ કુંબલેને પાછળ છોડી દિધા છે. કુલદીપ વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી ફાસ્ટ 150 વિકેટ લેનાર બોલર બન્યા.…

ADR રિપોર્ટનો દાવો:ભારતમાં 40 ટકા સાંસદ સામે આપરાધિક કેસ દાખલ છે, જેમાંથી 25 ટકા સાંસદ પર ગંભીર કેસ ચાલી રહ્યા છે;

આ સાંસદો સામે હત્યા, મર્ડરની કોશિશ, અપહરણ જેવા કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ પર અત્યાચાર કરવાનો ગુનો પણ શામેલ છે. બંને સદનના સભ્યોમાં કેરળના 29 સાંસદમાંથી 23 સાંસદ…

મોદી સરકાર નો મોટો નિર્ણય, 75 લાખ મહિલાઓને નવા ગેસ કનેક્શન મળશે.

ચૂંટણીની મોસમમાં મહિલાઓને સાધવા માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પીએમ મોદીની અધ્યક્ષતાામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 75 લાખ મહિલાઓને નવા ગેસ કનેક્શન મળશે.…

ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનએ `નો પર્ચેસ’ અભિયાનની જાહેરાત;

શુક્રવારે પેટ્રોલ-ડીઝલ ન ખરીદવાની પેટ્રોલિયમ ડીલર એસોસિએશને જાહેરાત કરી છે. CNGમાં ડીલર માર્જીનમાં વધારો ન થતાં શુક્રવારે પેટ્રોલ-ડીઝલ ન ખરીદવાનો ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ નિર્ણય કર્યો છે. ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના…

રાજકોટ બાદ હવે સુરતમાં પણ આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો;

સુરતમાં ઈન્કમટેક્સ વિભાગના 100 જેટલા અધિકારીઓની ટીમો દ્વારા જ્વેલર્સના ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. એક સાથે 35 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય…

error: