Satya Tv News

Month: September 2023

અંકલેશ્વર : નોબલ માર્કેટમાંથી ચોરી થયેલ બાઇકનો બાઇકચોર ઝડપાયો

અંકલેશ્વર નોબલ માર્કેટમાં ચોરી થયેલ બાઈકનો મામલોચોરી કરનાર બાઈક ચોર વડોદરાથી ઝડપાયોGIDC પોલીસે બાઇક ચોરની કરી અટકાયતપોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી અંકલેશ્વરના નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલ રીગલ રેસિડેન્સીમાંથી…

અંકલેશ્વર: ભડકોદ્રા ગામેથી કિશોર ગુમ થતા નોંધાય અપહરણની ફરિયાદ

અંકલેશ્વરના ભડકોદ્રા ગામેથી ગમ થયો કિશોર પરિવારે નોંધાવી અપહરની ફરિયાદ GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ભડકોદ્રા ગામની એક સોસાયટીમાં રહેતી કિશોરી ગુમ થતા પરિવાજનોએ તેના અપહરણ અંગે…

અંકલેશ્વર : કેમિકલ વેસ્ટ બેગ ભરેલ ટ્રક SOGના હાથે ઝડપાયું,પોલીસની કાર્યવાહીથી કેમિકલ માફિયાઓમાં ફફડાટ

અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસેથી કેમિકલ વેસ્ટ ઝડપાયુંSOG પોલીસે 9.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોશંકાસ્પદ કેમિકલ વેસ્ટ બેગ ભરેલી ટ્રક ઝડપાઇઅંકલેશ્વર GPCBએ નમૂના લઇ તપાસ શરૂ અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસેથી ભરૂચ SOG…

અંકલેશ્વર : સામાન્ય પાલિકાના અધિકારીઓ સભ્યોનું સાંભળતા જ નથી – વોર્ડ નંબર 6ના મહિલા સભ્યની ભડાસ

અંકલેશ્વર પાલિકા સભાખંડમાં સામાન્ય સભા યોજાય પાલિકા પ્રમુખના નેજા હેઠળ અંતિમ સભા યોજાય વોર્ડ નંબર 6ના મહિલા સભ્યએ અધિકારીઓ સામે બળાપો કાઢ્યો અધિકારીઓ સભ્યોએ કામ નથી કરતા જાહેર સભામાં આપ્યું…

અંકલેશ્વર: ભડકોદ્રા ગામેથી કિશોર ગુમ થતા નોંધાય અપહરણની ફરિયાદ

અંકલેશ્વરના ભડકોદ્રા ગામેથી ગુમ થયો કિશોર પરિવારે નોંધાવી અપહરની ફરિયાદ GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ભડકોદ્રા ગામની એક સોસાયટીમાં રહેતી કિશોરી ગુમ થતા પરિવાજનોએ તેના અપહરણ અંગે…

ચંદ્રબાબુ નાયડુને 14 દિવસ માટે જેલમાં મોકલાયા, સ્પેશલ ટ્રીટમેન્ટ, સ્પેશિયલ રૂમ, ઘરનું ભોજન;

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના વડા નારા ચંદ્રબાબુ નાયડુને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. નાયડુની CID અને આંધ્રપ્રદેશ પોલીસે રવિવારે ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી હતી. તેમની સામે…

અંકલેશ્વર : કેમિકલ વેસ્ટ બેગ ભરેલ ટ્રક SOGના હાથે ઝડપાયું,પોલીસની કાર્યવાહીથી કેમિકલ માફિયાઓમાં ફફડાટ

અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસેથી કેમિકલ વેસ્ટ ઝડપાયું SOG પોલીસે 9.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો શંકાસ્પદ કેમિકલ વેસ્ટ બેગ ભરેલી ટ્રક ઝડપાઇ અંકલેશ્વર GPCBએ નમૂના લઇ તપાસ શરૂ અંકલેશ્વરના ખરોડ ચોકડી…

સુરેન્દ્રનગર માં લોકમેળામાં મોતના કૂવામાં 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કાર નીચે પટકાઇ;

સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કૂવામાં અકસ્માત સર્જાયો હતો.મોતના કૂવામાં સ્ટંટ કરતી કારનું અચાનક જ ટાયર નીકળી ગયું હતું. સ્ટંટ કરતી વખતે ટાયર નીકળી જતા ચાલુ કાર 30 ફૂટ ઉંચેથી નીચે પટકાઈ…

શાહરૂખ ખાનની ફિલ્મ જવાને ધૂમ મચાવી દીધી;

આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેણે રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું હતું. 7મી સપ્ટેમ્બરે રિલીઝ થયેલી જવાન સિનેમાઘરોમાં ધૂમ મચાવી…

સરકારી નોકરીની ઉત્સુકતાથી રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર;

હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. 9 સપ્ટેમ્બર 2023થી ઓનલાઈન અરજી ચાલી રહી છે. જે…

error: