Satya Tv News

Month: September 2023

શ્રીલંકાના કોલંબોમાં હાલમાં ભારે વરસાદ પડતાં મેચ અટકાણી છે.ભારતનો સ્કોર 147/2

એશિયા કપની સુપર ફોરમાં ભારત સામે પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની સુપર-4ની મેચ શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં શરુ થઈ છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર…

જ્ઞાન સહાયક યોજનાને લઈ ઉભો થયો વિરોધ,જ્ઞાન સહાયકમાં જેમને જોડાવુ હોઈ તે જોડાઈ શકે – કુબેર ડિંડોર

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા બિનસરકારી અનુદાનિક માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને પૂર્ણ કરવા માટે 11 મહિનાનાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતું જ્ઞાન સહાયક…

રાજપીપલામા પેંશનરોની ખરાઈ કરવામાં બેંકઑફ બરોડા અને જિલ્લા તિજોરી કચેરીનો અંધેર વહીવટ

રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓને પહેલી તારીખે નિયમિત રીતે પેન્શન મળતું હોય છે. જે તે કર્મચારીના બેંક ખાતામાં પહેલી તારીખે પેન્શન જમા થતું હોય છે.પરંતુ ચાલુ વર્ષે નર્મદા જિલ્લામા ઓગસ્ટમાં પહેલા…

ડભોઇ શહેર ખાતે દેવીપૂજક સમાજ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન જન્મોત્સવ ની ઉજવણી કરાઇ સંતપૂરીથી નીકળીને એસટી ડેપો રાધે કોમ્પલેક્ષ વડોદરી ભાગોળ દુધિયા પીર ટાવર લાલ બજાર ખાતે તેનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.

ડભોઇ શહેર ખાતે રહેતા દેવીપુજક સમાજ દ્વારા વર્ષોથી ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતો આવ્યો છે. અને તેમના ઈષ્ટદેવની માટીની મૂર્તિની સ્થાપના કરી ખુબજ શ્રધ્ધા અને આસ્થા થી કૃષ્ણ…

ડભોઇ નગરપાલિકા ખાતે પી.એમ.સ્વનિધિ યોજનાનો ફેરિયાઓને લાભ આપવા માટે કેમ્પ યોજાયો.

ડભોઇ નગરપાલિકા દ્વારા સીટી સિવિક સેન્ટર તથા ડભોઈ નગરપાલિકા ખાતે રજાના દિવસે કચેરી ચાલુ રાખી પી.એમ.સ્વનિધિ યોજનાની વધુમાં વધુ અરજીઓ થાય જે માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નગરના…

મનસુખ વસાવાએ ફરી ભાજપના જ ધારાસભ્યો સામે કાઢ્યો બળાપો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઊંઝા બાદ હવે ભરૂચ-નર્મદામાં ભાજપની જૂથબંધી ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી છે. ભાજપની…

સતત ત્રીજે દિવસે શાહરૂખ ખાનની ‘જવાન’એ મચાવી ઘૂમ

જવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. પહેલા દિવસથી જ જવાન ઘૂમ મચાવી રહી છે. લોકોમાં આ ફિલ્મને લઈને એટલો ક્રેઝ છે,કે. શરૂઆતથી સારી કમાણી કરી રહી…

કલોલમાં જીવંત વીજ વાયર તૂટી પડતા વૃદ્ધનું કરંટ લાગવાથી મૃત્યુ

કલોલમાં શુક્રવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના વર્ધમાન નગરમાં આવેલ રોયલ એપાર્ટમેન્ટ પાસે જીઇબીના થાંભલા પરથી જીવંત વાયર તૂટી પડયો હતો. વાયર નીચે પસાર થઇ રહેલા પંકજભાઈ શાહ…

ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી.

આવનાર હિંદુ મુસ્લિમ ભાઈઓ નાં તહેવારો ને ધ્યાને લઇ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારનાં આજુબાજુના ગામનાં આગેવાનો સરપંચો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતાં. આ…

રાજકોટના મેળામાં 2 વર્ષની બાળકી સાથે સગાએ આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

કૌટુંબિક સગા દ્વારા બે વર્ષની માસુમ બાળકી પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ કરાયું છે. બાળકીને લોકમેળામાં કોઈ જગ્યાએ લઈ જઈ આ નરાધમે કૃત્યુ કર્યુ હતુ. બાળકીના ગુપ્તાંગના ભાગે લોહી નીકળતા સારવાર…

error: