Satya Tv News

Month: September 2023

અંકલેશ્વર:સુરતી ભાગોળ વાવની પાસે વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરને ઝડપી પાડ્યો

સુરતી ભાગોળ વાવની પાસે દારૂનું વેચાણપોલીસને સ્થળ પરથી દારૂની બોટલ,પાઉચ મળ્યાદારૂના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યોકુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે સુરતી ભાગોળ વિસ્તારમાંથી વિદેશી…

અંકલેશ્વર:સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણીભગવાન શ્રી ક્રિષ્નાના જન્મોત્સવની ભવ્ય ઉજવણીસાંસ્કૃતિક કમિટી દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રા300થી વધુ બાળ ગોપાલને ઝુલામાં ઝુલાવ્યા ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે વિશ્વના સૌથી મોટા ઝુલામાં…

ઉત્તર પ્રદેશના બરેલી તાલુકામાંથી હૈવાનિયતનો કિસ્સો, દલિત યુવતીને બળજબરીપૂર્વક ગૌમાંસ ખવડાવ્યું, રેપ કરી વીડિયો વાયરલ કર્યો;

અનુસૂચિત જાતિની એક યુવતી મિત્રતાનું નાટક કરનારી મુસ્લિમ યુવતી શિફત અંસારીનું ષડયંત્ર જાણી શકી નહીં. તેના પર વિશ્વાસ કરીને હોટલ પહોંચી તો, પહેલાથી જ ત્યાં બે મુસ્લિમ યુવકોએ બળજબરીપૂર્વક ગૌમાંસ…

G-20 બેઠક પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે, સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ કોવિડ પોઝિટિવ થયા;

સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ આ વિશે માહિતી આપતા કહ્યું કે,’આજે બપોરે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હું G20 સમિટ માટે દિલ્હી જઈ શકીશ નહીં . હાલ મારી તબિયત…

ગુજરાતમાં ડૂબવાની 4 ઘટનાઓમાં કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યા, છોટાઉદેપુરમાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જતા મોત;

એક તરફ ગુજરાતમાં જન્માષ્ટમીની જોરશોરથી ઉજવણી કરવામાં આવી છે. જો કે બીજી તરફ આ ઉજવણી વચ્ચે રાજ્યમાં અલગ અલગ ચાર સ્થળોએ ડૂબી જવાની ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો…

જવાન પહેલા જ દિવસે કિંગખાનની ફિલ્મે કર્યો આટલા કરોડનો બિઝનેસ, ગદર 2 અને પઠાણને પણ છોડી પાછળ;

કુમાર દ્વારા નિર્દેશિત શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ જવાને પહેલા જ દિવસે સાબિત કરી દીધું છે કે તેની સામે ભાગ્યે જ કોઈ ટકી શકશે. શાહરૂખ ખાનની આ ફિલ્મે રિલીઝ થતાની…

સનાતન ધર્મ પર રાજકીય વિવાદ, હવે કોંગ્રેસે દાખવ્યો નરમ સૂર, કહ્યું દરેક ધર્મનું સન્માન કરીએ છીએ;

સનાતન ધર્મના વિવાદની રાજકીય અસરથી ચિંતિત કોંગ્રેસ હવે બેકફૂટ પર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ પોતાના નિવેદનમાં સનાતન ધર્મને ખતમ કરવાની વાત…

ગુજરાત હાઈકોર્ટ નવી શિક્ષણ નીતિ હેઠળ સરકારે બાળકોને શાળાએ મોકલવા માટે યોગ્ય ઉંમર તરીકે છ વર્ષ નક્કી કરી;

નવી શિક્ષણ નીતિ હેઠળ બાળકોને પહેલા તેમને ત્રણ વર્ષ માટે પ્રિ-સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે. આ નવા નિયમને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે ગુજરાત હાઈકોર્ટ તેની સાથે સંમત થઈ…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મ વિવાદ પર નિવેદન આપ્યું;

યોગી આદિત્યનાથે લખનૌમાં કૃષ્ણ જન્માષ્ટમી સંબંધિત એક કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું હતું કે હાલની સ્થિતિએ સનાતન ધર્મને અપમાનિત કરવાના છાશવારે પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ આ સનાતન ધર્મ દરેક લોકોને…

ગુજરાત પોલીસનાં જવાનોની સામાજીક સુરક્ષા વધુ મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય;

પોલીસ જવાનોને રૂપિયા એક કરોડની વીમો મળશે. તેમજ સંપૂર્ણ અને આંશિક વિકલાંગતાનાં કેસમાં રૂા. 80 લાખથી 1 કરોડનો વીમો તેમજ એમ્બ્યુલન્સ-દવાઓ સહિત મેડિકલ સુવિધાઓને પણ લાભ મળશે. ગુજરાત પોલીસ અને…

error: