Satya Tv News

Month: September 2023

જવાન ફિલ્મ માટે પ્રાર્થના કરવા શાહરૂખ ખાન સુહાના અને નયનતારા સાથે તિરુપતિ મંદિરે પહોંચ્યો;

જવાનની રિલીઝ પહેલા શાહરૂખ ખાન તેની પુત્રી સુહાના ખાન અને ફિલ્મની લીડ એક્ટ્રેસ નયનતારા સાથે તિરુપતિ મંદિરે પહોંચ્યો હતો. જ્યાં તેણે શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને પોતાની ફિલ્મ…

યુપીના મુરાદાબાદમાં નીચ સસરાની હરકત, સુહાગરાતે રુમમાં મોબાઈલથી રેકોર્ડ કરી વહુની વાતચીત;

યુપીના મુરાદાબાદમાં દહેજ ભૂખ્યા સસરાએ પોતાની વહુ સાથે મોટો કાંડ કરી નાખ્યો અને તેને કારણે હવે વહુને બહાર નીકળવામાં ખૂબ શરમ થઈ રહી છે કારણ કે લોકો તેની સુહાગરાતની વાત…

ભજનીક લક્ષ્મણ બારોટે દુનિયાને કહ્યું અલવિદા, લક્ષ્મણ બારોટના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક;

ભજનીક લક્ષ્મણ બારોટના નિધનથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે લક્ષ્મણ બાપુનો આશ્રમ આવેલો છે. તેઓએ ‘મોગલધામ’ શ્રી શક્તિ…

5મી સપ્ટેમ્બર શિક્ષક દિન: ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં શિક્ષક દિવસની ઊજવણી;

શિક્ષક દિવસ પર દેશમાં શિક્ષકોના અદ્વિકીય યોગદાનને પ્રોત્સાહિત અને તમામ શિક્ષકોને સમ્માનિત કરવામાં આવે છે. જેમણે પોતાની પ્રતિબદ્ધતા અને સમર્પણની મદદથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો છે અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ…

ભારતીય ટીમે નેપાળ સામે 10 વિકેટે ભવ્ય જીત, કેપ્ટન રોહિત શર્માએ 59 બોલમાં અણનમ 74 રન ફટકાર્યા

231 રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 2.1 ઓવરમાં વીનાવીકેટે 17 રન બનાવ્યા હતા.બાદમાં વરસાદને કારણે મેચ આટકી હતી. જેમા સમય બગડ્યા બાદ ડકવર્થ લુઈસ નિયમ મુજબ ભારતને 23 ઓવરમાં…

લાઉડ સ્પીકર ધ્વનિ પ્રદૂષણ મામલે થયેલી અરજીનો રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ સ્વીકાર, લાઉડ સ્પીકર ના નિયમો લાગુ પડશે;

રાજ્યમાં પૂર્વ મંજૂરી મેળવ્યા વિના લાઉડ સ્પીકરના થતા ઉપયોગ સામે રાજ્ય સરકાર હવે કાર્યવાહી કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો ધાર્મિક સ્થાનોને પણ સરખી રીતે જ લાગુ…

સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યને લઇ લીંબડીમાં સંતોનું મળશે મહાસંમેલન, સાહિત્યમાં ફેરફાર કરવાના મુદ્દે થશે ચર્ચા;

લીંબડી મોટા મંદિરના મહંત લાલદાસજીબાપુ દ્વારા મહાસંમેલનની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સંમેલનમાં સંતો અને મહંતો પોતાના વિચારો રજૂ કરશે. તમામ લોકોની નજર આજના સંત મહાસંમેલનની ઉપર છે. આ…

અમદાવાદના SG હાઈવે પર અકસ્માત, અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત અને 4 ઈજાગ્રસ્ત;

અમદાવાદના એસ.જી હાઈવે પર પકવાન બ્રિજથી ગાંધીનગર જતાં માર્ગ પર આજે વહેલી સવારે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. એસ.જી હાઈવે પર અકસ્માત સર્જાતા રાહદારીઓના…

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનની પત્ની ફર્સ્ટ લેડી જીલ બાયડન કોરોના સંક્રમિત થઈ, જીલ બાયડનમાં કોવિડના હળવા લક્ષણો જોવા મળ્યા;

વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે જીલ બાયડનમાં કોવિડના હળવા લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ જો બાયડનનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. નોંધનીય છે કે બાયડનની 72 વર્ષીય પત્નીને ગયા…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:આ ચાર રાશિના જાતકોને આજે વ્યવસાયમાં પ્રગતિ થશે, જાણો કઈ કઈ રાશિ છે.

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અહેસાસ થશે. આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. નોકરીમાં પ્રગતિ જણાશે. વ્યવસાયમાં ધનલાભ થાય. માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો…

error: