Satya Tv News

Month: September 2023

વાગરા પોલીસે ખોજબલ ગામેથી ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા; ત્રણ વોન્ટેડ

વાગરા ના ખોજબલ ગામે થી પોલીસે ચાર શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.જયારે ત્રણ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે ૨૬૦૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

અંકલેશ્વર શહેરમાંથી GIDC માં ઘરે જતા દંપતીના બાઇકને પાછળથી ટક્કર,પત્નીનું મોત,પતિને ઇજા

અંકલેશ્વર-વાલિયા રોડ પર સર્જ્યો અકસ્માતકોન્ક્રીટ મશીનના વાહન ચાલકે બાઇકને ટક્કર મારીવાહનના ટાયરો પત્ની પર ફરી વળતા મોતઇજાગ્રસ્ત પતિને JB મોદી હોસ્પિટલ ખસેડયોઅકસ્માત સર્જક વાહન મૂકી ફરાર અંકલેશ્વર -વાલિયા રોડ પરથી…

ડભોઇ તાલુકાના કરનારી કુબેર ભંડારી દાદા મહાદેવ મંદિરે શ્રાવણ માસના આજે ત્રીજા સોમવારે તાલુકાના કાયાવરણ ગામેથી પગપાળા સંઘ પધાર્યો હતો.

ડભોઇ તાલુકાના કરનાળી નર્મદા કિનારે આવેલું કુબેર દાદા મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે મોટી સંખ્યામાં પગપાળા ભક્તો નો સંઘ સહિત ભક્તજનોએ દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી હતી.ડભોઇ…

સાળંગપુર મંદિર વિવાદઃ કષ્ટભંજન દેવ મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો જાહેર કરીને કહ્યું કે, મારી જાણ બહાર મને ફરિયાદી બનાવ્યો;

સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર સામેના કેસમાં ફરિયાદી બનેલા મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, બે દિવસ પહેલાં હર્ષદભાઈ ગઢવીનો…

ત્રાલસા ખાતે બાળ વિજ્ઞાન મેળો યોજાયો

14 શાળાઓના 100 વિદ્યાર્થોઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ગ્રાસીમ કંપનીએ બાળ વિજ્ઞાન મેળા માં સહયોગ આપતા બાળ વિજ્ઞાનીઓનું મનોબળ વધ્યુ વાગરા,તા.૩ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ,વિલાયત ના CSR વિભાગ અને CRC ક્લસ્ટર,ત્રાલાસા તેમજ…

સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પોતાના ઘરે પરત ફર્યો ,ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો;

એશિયા કપ 2023 વચ્ચેની ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પોતાના ઘરે પરત ફર્યો છે. બુમરાહના ભારત પાછા આવવાનું કારણ અંગત ગણાવાયું છે. ભારતીય…

સુરતમાં મહિલાનો બાળકો સાથે સામૂહિક આપઘાત, પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસમાં પગલું ભર્યું:

રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં 11 વર્ષના દીકરા અને 7 વર્ષની દીકરીને ફાંસી આપી માતા પોતે આપઘાત કર્યાની વિગતો સામે આવી છે. મૃતક મહિલાનું નામ રીટા દેવી છે…

UPના બારાબંકીમાં 4 માળનું કોંક્રીટનું મકાન ધરાશાયી થતાં 2 લોકોના મોત, 14 લોકો ઘાયલ થયા;

બારાબંકીના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાશિમ નામના વ્યક્તિનું 4 માળનું પાકું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આજુબાજુના મહોલ્લામાં રહેતા લોકો પણ મકાનના કાટમાળ નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોના…

વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર, આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી;

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયે દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.…

STમાં મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર, 6 અને 7 સપ્ટેમબરે સુરતથી 100 જેટલી ST બસો દોડાવાશે;

રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવાં તહેવારોને લઇને દર વર્ષે સુરતથી સૌરાષ્ટ્ર તરફ લોકોનો ધસારો વધુ હોય છે. સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો રહે છે, તેઓ સાતમ-આઠમના તહેવાર પર પોતાના વતન જતા…

error: