વન નેશન, વન ઈલેક્શન પર કમિટીના સભ્ય હરીશ સાલ્વેનું મહત્વનું નિવેદન;
હરીશ સાલ્વેએ કહ્યું, વન નેશન, વન ઈલેક્શનનું ‘કામ હજુ પ્રારંભિક તબક્કામાં છે. આ વિશે ઘણું વિચારવાની જરૂર છે. રાષ્ટ્ર માટે જે શ્રેષ્ઠ હશે તે જ કરવામાં આવશે. સમિતિના અધ્યક્ષ તરફથી…
હરીશ સાલ્વેએ કહ્યું, વન નેશન, વન ઈલેક્શનનું ‘કામ હજુ પ્રારંભિક તબક્કામાં છે. આ વિશે ઘણું વિચારવાની જરૂર છે. રાષ્ટ્ર માટે જે શ્રેષ્ઠ હશે તે જ કરવામાં આવશે. સમિતિના અધ્યક્ષ તરફથી…
વૈજ્ઞાનિક વલારમથીનું છેલ્લું મિશન ચંદ્રયાન-3 હતું, જે 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. અને તે સમય દરમિયાન તમે ઈસરોમાંથી જે અવાજ સાંભળ્યો હતો તે વલારમથીનો હતો. તમિલનાડુના અલિયાઉરની…
મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે, વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે વૃષભ (બ.વ.ઉ.)આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં અટવાયેલા…
ગણેશ ઉત્સવને લઈ શાંતિ સમિતિની બેઠકહિન્દૂ -મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા વિચારણાતહેવારો શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટે અપીલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ ઉત્સવને લઈ શાંતિ સમિતિની બેઠક…
સાળંગપુરમાં હનુમાનજી ભીતચિંત્રને લઈને વિવાદની વચ્ચે આજે સાધુ-સંતોએ રેલી કાઢ્યા બાદ રેલીના મહંતો અને કોઠારી સ્વામી વચ્ચે બેઠક યોજાઇ હતી. સાળંગપુરમાં અડધો કલાકથી ચાલી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં ભીંતચિત્રો…
એકતાનગરના આંગણે ટુરિઝમ વિભાગ દ્વારા આયોજિત ‘મોન્સૂન મેઘ મલ્હાર પર્વ ૨૦૨૩’ નો શુભારંભ; નર્મદા: એકતાનગરના આંગણે છોટા ઉદેપુરના સાંસદ ગીતા રાઠવાએ રંગારંગ ઉદ્ઘાટન પરેડને રંગેચંગે ફ્લેગ ઓફ કરાવીને ૨ થી…
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના એક ગામ થી થર્ડ પાર્ટી દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ કે તેમની ૮ વર્ષની દીકરી સાથે બળાત્કાર થયા હોવાની ફરિયાદ જણાવતા રાજપીપલા અભયમ…
નર્મદા સંદેશ,રાજપીપલા: હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતા ખેડુતોને ખેતીનો ઉભા પાક બચાવવા માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 14…
મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું. ખોટા નિર્ણયો નુકસાન કરાવશે. નાણાકીય વ્યવહારમાં સાચવવું. પરિવારના કામમાં ધ્યાન આપવું. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ…
સીલુડી ચોકડી પાસે અકસ્માત સર્જાયોએક્ટિવા સ્લીપ થઈ જતા ચાલક ઈજાગ્રસ્તઈજાગ્રસ્તને 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયોવાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર સીલુડી ચોકડી પાસે એક્ટિવા સ્લીપ થઈ જતા…