Satya Tv News

Month: September 2023

એશિયા કપ 2023માં આજે રમાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ,બંને ટીમોએ મેદાન પર સાથે કરી પ્રેક્ટિસ, પ્રેક્ટિસ દરમિયાન બંને ટીમ વચ્ચે થઈ વાતચીત;

ગઇકાલે પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલી હરિસ રઉફને અને રોહિત શર્મા બાબર આઝમ અને ઇમામ ઉલ હકને મળ્યા હતા. ચાહકો ઘણીવાર જાણવા માંગે છે કે જ્યારે આ કટ્ટર હરીફ ટીમોના ખેલાડીઓ…

સિંગાપોરમાં થર્મન ષણમુગરત્નમ બન્યા રાષ્ટ્રપતિ, મૂળ ભારતીય અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા;

ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમ 2011થી 2019 સુધી સિંગાપોરના નાયબ વડાપ્રધાન હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને કુલ 70.4 ટકા વોટ મળ્યા હતા જ્યારે તેમના હરીફ એન. કોક સોંગ અને ટેન કિન…

એક દેશ, એક ચૂંટણી ‘ની તૈયારીઓ શરૂ, જાણો એક દેશ, એક ચૂંટણીના ફાયદાઓ અને ગેરફાયદાઓ શું.?

તાજેતરમાં જ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ગુરુવારે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માહિતી આપી હતી. ટ્વિટ અનુસાર 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે. સત્રમાં 5…

જુઓ આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ.?

મેષ રાશિવેપારની સ્થિતિમાં સુધારો થશે. અગાઉ અટકેલી યોજના પૂર્ણ થવાની સંભાવના છે અને ભવિષ્યમાં તેનો સારો લાભ થવાની શક્યતાઓ રહેશે. નોકરીમાં વધુ મહેનત કરવી પડી શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે…

શિનોર:ઉત્તરાજ ગામ ખાતે રક્ષાબંધન કરવા આવેલા યુવકને વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું

ઉત્તરાજ ગામની એક ઘટના સામે આવીમામાના ઘરે આવેલા યુવકનું મોત નીપજ્યુંસ્નાન કરતાં સમયે વીજ કરંટ લાગ્યો હતો કરંટયુવકને સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યુંમૃતક યુવકના પરિવારજનો શોકમગ્ન બન્યાં શીનોર તાલુકાના…

શિનોર:બરકાલ ગામ પાસેની નર્મદા નદીના કિનારે ભાગવત કથાનું ભવ્ય આયોજન

બરકાલ ગામ પાસે કથાનું આયોજનશ્રીજીના સાંનિધ્યમાં ભાગવત કથાનું આયોજનગ્રામજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાયુંસુખદેવ મહારાજના મંદિરેથી કળશ યાત્રા નીકળીદેશભરમાંથી ભક્તજનો ઉપસ્થિત રહ્યા શિનોર તાલુકાના બરકાલ ગામ નજીકથી પસાર થતી નર્મદા…

સુરત:બારડોલી ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

બારડોલી ખાતે સેન્સ પ્રક્રિયા શરૂજિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાન.પા.ઓમાં શાસનના અઢી વર્ષ પૂર્ણ થશેપ્રદેશ ભાજપ તરફથી ત્રણેય આગેવાનોની પસંદગી સુરત જિલ્લામાં વિવિધ તાલુકા પંચાયત ,નગર પાલિકાઓમાં શાસન અઢી વર્ષ…

સુરત: બારડોલી રૂરલ પોલીસે હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

નજીવી બાબતે બે રહીશો વચ્ચે ઝઘડોઝરીમોરા ગામેથી હત્યાના આરોપીને ઝડપી પાડ્યોઆરોપીને ઝડપી તેની વિરૂધ કાર્યવાહી હાથ ધરી સુરત બારડોલી રૂરલ પોલીસે કડોદ નજીક આવેલા ઝરીમોરા ગામે હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં…

ડભોઈ MGVCL કંપનીના કર્મચારીઓની ઘોર બેદરકારીને લઈ ધાર્મિક સ્થળને લાખોનું નુકસાન

MGVCL કંપનીના કર્મચારીઓની ઘોર બેદરકારીવીજ ચોરી કરનાર પાસેથી લાખોનું દંડ વસૂલ કરાયુંસ્થાનિકોએ mgvcl કચેરી ખાતે વળતરની માંગ કરી ડભોઈ નગરના લોકો mgvcl ના વારંવારના ધાંધિયા અને અણઘડ વહીવટ તેમજ તોછડા…

ભરૂચ:પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે “આઓ તુમ્હેં ચાંદ પે લે જાએં” કાર્યક્રમ યોજાયો

ન.પા,લાયન્સ ક્લબ ઓફ દ્વારા કાર્યક્રમ યોજાયો“આઓ તુમ્હેં ચાંદ પે લે જાએં” કાર્યક્રમ યોજાયોઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે યોજાયોઈસરોના વૈજ્ઞાનિકો,ભારતના PMને અભિનંદન પાઠવ્યાસમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની કરી પૂર્ણાહુતિ ભરૂચ નગરપાલિકા અને…

error: