Satya Tv News

Month: October 2023

નર્મદાનાં સેલંબામાં શોર્ય જાગરણ યાત્રામાં થયેલ પથ્થરમારા મામલે ખુલાસાથી હડકંપ, ફરિયાદી વસીમ તદ્દન ખોટો સાબિત;

નર્મદાનાં સેલંબામાં શોર્ય જાગરણ યાત્રામાં થયેલ પથ્થરમારા મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.વસીમે કેટલાક બુકાની ધારકો ધમકી આપતા હોવાની ફરિયાદ કરી હતી. તેમજ ધમકી ભર્યા પત્ર બાદ વસીમે…

જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું.

નગરના રોડને લઇ જનતા હેરાન પરેશાનયુવા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્રયુદ્ધ કોંગ્રેસ હોદ્દેદારો,કોંગ્રેસ અગ્રણીઓ રહ્યા હાજર જંબુસર નગરના રોડ જેને લઇ જનતા હેરાન પરેશાન છે. પાલિકા તંત્ર દ્વારા રોડ બનાવવામાં…

શિનોર:અવાખલ ગામે રાત્રી દરમિયાન તસ્કરોએ પાણીની ટાંકીની મોટરના કેબલો કાપી રફુચક્કર

અવાખલ ગામે રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યાંતસ્કરોએ વારિગૃહની ઓરડીને બનાવી નિશાનમોટરના કેબલો કાપી તસ્કરો રફુચક્કરપીવાના પાણીથી ગ્રામજનો વંચિતગ્રા.પં.દ્વારા પોલીસ સ્ટેશનમાં કરી જાણત્રાટકેલા તસ્કરોના પગલે ગ્રામજનોમાં ફફડાટ શિનોર તાલુકાના અવાખલ ગામે રાત્રે…

ડભોઈ વહીવટ ની બેદરકારીના કારણે પીવાની પાણી ની લાઈનમાં લીકેજ હોવાથી રોડ પર વહી રહ્યું છે

ડભોઈ પીવાની પાણીની લાઈનમાં લીકેજદોઢ મહિનાથી રોડ પર વહી રહ્યું છે પાણીરજૂઆતો કરવા છતાં પરિમાણ શુન્ય છે ડભોઈ તાલુકાના અકોટી ગ્રામ પંચાયત વહીવટ ની બેદરકારીના કારણે પીવાની પાણી ની લાઈનમાં…

ભરૂચ:આદ્ય શક્તિના આરાધના પર્વ નવરાત્રિના ગરબા મહોત્સવની પોલીસ હેડક્વાટર ખાતે ઉજવણી 

પોલીસ હેડક્વાટર મેદાન ખાતે ગરબાનું આયોજનસલામતી,સુરક્ષાને ધ્યાનમાં રાખી નવતર આયોજનપોલીસ,મેડિકલ ટીમ,ફાયરબ્રિગેડ પણ હાજર રહેશે ભરુચમાં સતત બીજા વર્ષે પોલીસ હેડકટર ખાતે મોટા પાયે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…

અંકલેશ્વર:માનવ મંદિર ખાતે શત્તામૃત મહોત્સવ પ્રસંગે નીકળેલ દાદાના રથનું ભવ્ય સ્વાગત

માનવ મંદિર ખાતે શત્તામૃત મહોત્સવદાદાના રથનું ભવ્ય સ્વાગત કરાયુંBJPના આગેવાનો,ભક્તજનોએ કર્યું સ્વાગતભક્તોએ મહાઆરતી ઉતારી ધન્યતા અનુભવી અંકલેશ્વરના માનવ મંદિર ખાતે શત્તામૃત મહોત્સવ પ્રસંગે નીકળેલ દાદાના રથનું ભાજપના આગેવાનો અને ભક્તજનોએ…

અંકલેશ્વર:NCERT દ્વારા અજમેર ખાતે એનવાયરમેન્ટ એજ્યુકેશન વિષય ઉપર આયોજીત ત્રિદિવસીય રાષ્ટ્રીય સેમિનાર

આચાર્ય ડો.હિમાંશુ પારેખે લખ્યો હતો સંશોધન પત્રNCERT દ્વારા અજમેર ખાતે ત્રિદિવસીય સેમિનારએજ્યુકેશન વિષય ઉપર ત્રિદિવસીય રાષ્ટ્રીય સેમિનારNCERTના રાષ્ટ્રીયઅધિવેશનમાં સન્માનિત કરાયા અંકલેશ્વરના આચાર્ય ડો.હિમાંશુ પારેખે રાષ્ટ્રીય સેમિનારમાં સંશોધન પત્ર રજુ કરતા…

અંકલેશ્વર:સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હૃદયરોગથી પીડાતા દર્દીઓ માટે સુવિધા ઉપલબ્ધ

પટેલ હોસ્પિટલ સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધઇન્ટ્રા વેસ્ક્યુલર અલ્ટ્રા સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધહૃદયરોગથી પીડાતા દર્દીઓ માટે કરાઈ સારવારડો, એ પત્રકારોને વિગતવાર આપી માહિતીહોસ્પિટલનો સ્ટાફ,પત્રકારો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વરમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ…

અંકલેશ્વર:જૂના સરફુદ્દીન ગામમાં કોંગ્રેસના આગેવાન સહિતના ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે પાઠવ્યું આવેદન

જૂના સરફુદ્દીન ગામ ગ્રામજનોએ પાઠવ્યું આવેદનમામલતદાર કચેરી ખાતે પાઠવ્યું આવેદનતંત્ર દ્વારા સર્વે કરી ચુકવાયું હતું કેશડોલગામમાં ફક્ત 30 લોકોને જ સહાય ચૂકવાઇઘણા લોકોને વળતર મળ્યું ન હોવાના આક્ષેપ કરાયાસહાય ન…

અંકલેશ્વર:સેંગપુર ગામની સીમમાંથી તાલુકા પોલીસે હજારોનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

સેંગપુર ગામની સીમમાંથી ઝડપાયો દારૂવટારિયા તરફ ઝાડી ઝાંખરામાં દારૂનું વેચાણ32 હજારથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યોબુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામની સીમમાંથી 32…

error: