Satya Tv News

Month: October 2023

ગુજરાતમાં વધુ એક હાર્ટએટેકનો કિસ્સો સામે આવ્યો, 32 વર્ષીય યુવાન લગ્નમાં વીડિયો શૂટિંગકામ દરમિયાન હાર્ટ એટેક આવતા થયું મોત;

ગીર સોમનાથના ઉનાનાં હજરતશાહ બાબાન દરગાહ પાસે રહેતાં અને વીડિયો શૂટિંગનું કામ કરતા મુસ્લિમ યુવાન મુંજાવર રમીજબાપુ નજીરમીયાનું હાર્ટએટેકથી નિપજ્યું મોત.યુવાન ગીરગઢડાનાં ખીલાવડગામે લગ્ન પ્રસંગે વીડિયો શૂટિંગ માટે ગયો હતો,…

અલ્લુ અર્જુનને તેલુગુ સિનેમાના ઈતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો નેશનલ;

ટોલીવુડ આઇકોન સ્ટાર અલ્લુ અર્જુને ઈતિહાસ રચ્યો છે. તેમને તેલુગુ સિનેમાના ઈતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. અલ્લુ અર્જુનને મંગળવારે દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં…

છોટાઉદેપુરના પાવીજેતપુરમાં સરકારી ગાડીમાં લાગી આગ, શોટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન;

છોટા ઉદેપુરના પાવીજેતપુરમાં સરકારી ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી. તાલુકા સેવાસદનની કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરી હતી.શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે આગ લાગી ત્યારે…

ક્રેડિટ કાર્ડ હોલ્ડેર જાણો ક્રેડિટ કાર્ડના ઉપયોગ, ભૂલથી પણ આ જગ્યાએ ન કરો ક્રેડિટ કાર્ડ ઉપયોગ થશે મોટું નુકસાન;

આજે અમે તમને ક્રેડિટ કાર્ડના ઉપયોગ વિશે જણાવીએ. એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ક્રેડિટ કાર્ડનો બિલકુલ ઉપયોગ કરવો નહીં જોઈએ. આમ કરવાથી તમને ઘણું નુકસાન થઈ શકે છે. 1) પેટ્રોલ…

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સંસ્કાર બંગ્લોઝમાં ચોરીની ઘટના, 6 લાખ 69 હજાર રુપિયાની ચોરીકરી તસ્કરો ફરાર;

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં જવાન વિસ્તારમાં આવેલ સંસ્કાર બંગ્લોઝમાં તસ્કરોએ ચોરી આચરતા 6 લાખ 69 હજાર રુપિયાની મત્તા ઉઠાવી ગયા છે. તસ્કરો ઘરના રસોડીના બારીના સળીયા કાપીને અંદર ઘૂસ્યા હતા. બેડરુમમાં…

સુરતના ઉત્રાણ વિસ્તારમાં કાર ઘરનાં આંગણામાં પાર્ક હોવા છતાં હરિયાણામાં ટોલટેક્સ કપાયો, કાર માલિક ચોંકી ઉઠ્યા;

ઉત્રાણમાં મનીષા ગરનાળા વિસ્તારમાં પાટીદાર ચોક પાસે ઓપેરા સિટી એપાર્ટમેન્ટમાં એડવોકેટ વિશાલ ઘનશ્યામભાઇ નાવડીયા તેમના પરિવાર સાથે રહે છે. વકીલ તરીકે સ્થાનિક કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વિશાલ નાવડીયા પાસે GJ 05…

સુરતમાં બે બાળકો વચ્ચેની તકરારમાં 10 વર્ષના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ, હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક;

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં કુમળી વયના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ એક બાળક દ્વારા જ થયો છે. હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક છે જેણે…

ઈન્દોરમાં ઝોમેટોની ડિલિવરી ગર્લનો વીડિયો વાયરલ, કંપનીના CEOએ કહ્યું કે અમારી તેની સાથે કંઈ લેવાદેવા નથી;

આ વીડિયો ઈન્દોરમાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ લોકો તમામ પ્રકારની વાતો કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં યુવતી સુપર સ્ટાઇલિશ લુકમાં સુપર બાઇક ચલાવી રહી છે. આ બાઈક પર કોઈ…

ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેનનું રાજીનામું, પારિવારિક કારણ આપી આપ્યું રાજીનામું;

એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એ.જે શાહ 2016-17માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની…

મોદી સરકારે આપ્યાં ગુડ ન્યુઝ, કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર , નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી;

સરકારે કેન્દ્રીય કર્મચારીઓના નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપી દીધી છે.નાણાકીય મંત્રાલયે મંગળવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2022-23 માટે આ બોનસની ગણતરી માટે વધારે સીમા 7,000 રૂપિયા નક્કી કરી છે.કેન્દ્ર સરકાર…

error: