Satya Tv News

Month: October 2023

વારાણસીમાં એક ભયાનક માર્ગ અકસ્માત, 8 લોકોના મોત, એક વ્યક્તિ ગંભીર;

વારાણસીમાં બુધવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.ફુલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કરખિયાવમાં વારાણસી લખનઉં હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અથડામણમાં 8 લોકોના…

અંબાજી મંદિરના પ્રસાદ વિવાદ, મંદિર ટ્રસ્ટ દ્વારા મોટી કાર્યવાહી, પ્રસાદ બનાવવાની કામગીરી મંદિરના કર્મચારીઓ કરશે તેવો નિર્ણય;

અંબાજીમાં મોહનથાળ પ્રસાદના પેકેટ ભાદરવી પૂનમે તૈયાર કરાયા હતા. ત્યારે અંબાજી ભેટ કેન્દ્રમાં પ્રસાદના 18 હજાર પેકેટનો બફર સ્ટોક હાલ પડી રહ્યો છે. મહત્વનું છે કે અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટે…

મહારાષ્ટ્રમાં ફરી નવા જૂની થવાની શક્યતા, અજીત પવારે કેબિનેટની બેઠકમાં હાજરી ન આપી, અજિતપવાર નારાજ હોવાની ચર્ચા;

અજિત પવારએ મંગળવારે મુંબઈમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં હાજરી આપી ન હતી. તેઓ NCPના બે તૃતીયાંશ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને શિંદે-ફડણવીસ સરકારમાં જોડાયા હતા અને કહ્યું હતું કે તેમનો જૂથ વાસ્તવિક…

અમદાવાદની કેલોરેક્સ સ્કૂલમાં નમાજના વિવાદ બાદ લાગ્યા તાળા, શાળામાં એક દિવસની રજા જાહેર;

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલ ખાતે ઈદના આગલા દિવસે વિદ્યાર્થીઓ માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીએ નમાજ પઢી હતી અને નમાજ વિશે માહિતી આપી…

સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં પૂર, 23 સૈનિકો ગુમ થયા, પૂરના કારણે પરિસ્થિતિ ગંભીર;

ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક પૂર આવ્યું. 23 સૈનિકો ગુમ છે. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીની સપાટી અચાનક 15-20 ફૂટની ઉંચાઈએ પહોંચી ગઈ હતી. જેના કારણે સિંગતમ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય:બેચેની, ખર્ચમાં ધરખમ વધારો;

આજનું પંચાંગ04 10 2023 બુધવારમાસ ભાદ્રપદપક્ષ કૃષ્ણતિથિ છઠ્ઠનક્ષત્ર રોહિણીયોગ વ્યતિપાતકરણ ગરરાશિ વૃષભ (બ.વ.ઉ.) મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખાવાપીવામાં કાળજી રાખવી. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને…

ઝઘડીયા ગૃપ ગ્રામપંચાયત સુલ્તાનપુરા ખાતે આવેલ મોહન ફળિયામાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત

ગેલેક્સી કંપની દ્રારા પાણીની ટાંકીનું ખાતમુહૂર્તપાણીની ટાંકી બનાવવા માટે 27લાખનું અનુદાનમોહન ફળિયામાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું ઝઘડીયા તાલુકામાં આવેલી ગેલેક્સી કંપની દ્રારા ઝઘડીયા ગૃપ ગ્રામપંચાયત સુલ્તાનપુરાનાં મોહન ફળિયા ખાતે પાણીની…

જંબુસર:આમોદ -જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલની દયનીય પરિસ્થિતિ

ઢાઢર નદીના પુલની દયનિય પરિસ્થિતિઢાઢર નદીના પુલ પર મસમોટા પડ્યા ખાડાબ્રિજના બે ભાગ પડ્યા હોઈ એવા દ્રષ્યો જોવા મળ્યાવહેલી તકે સમારકામ થાય તેવી લોકમાંગ ઉઠી જંબુસર આમોદને જોડતા ઢાઢર નદીનો…

ડભોઇ: શ્રદ્ધાળુઓ પૂર્વજોની મુક્તિ અર્થે સર્વપિતૃ શ્રાદ્ધ માટે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પહોંચ્યા

ભાદરવાના 16 દિવસો શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખાયશ્રાદ્ધ કર્મ માટે શ્રદ્ધાળુઓ ચાંદોદ ખાતે પધારિયાપૂર્વજો શ્રાદ્ધની વિધિમાં કરી રહ્યા છે મોક્ષની કામનાચાંદોદ ખાતે શ્રદ્ધાળુઓનું ઘસારો જોવા મળ્યો શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય સર્વપિતૃ…

વાલિયા:ગતરોજ સાંજે આવી પહોંચેલ શૌર્ય યાત્રા મુખ્ય બજારમાં ફરી અંકલેશ્વર જવા માટે થઈ હતી રવાના

શૌર્ય યાત્રા ગતરોજ સાંજે વાલિયા ગામે પહોંચીગામના લોકોએ શૌર્ય યાત્રાનું કર્યું સ્વાગતશૌર્યયાત્રા બજારમાં ફરી અંકલેશ્વર જવા રવાના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજિત શૌર્ય યાત્રા વાલિયા ગામમાં ગતરોજ સાંજે આવી…

error: