Satya Tv News

Month: October 2023

ઈઝરાયલ હમાસ યુદ્ધમાં 4,500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, ગાઝાની હોસ્પિટલ પર હુમલો, 500થી વધુ લોકોના મોત;

હમાસે મંગળવારે રાત્રે દાવો કર્યો કે. ઈઝરાયલની સેનાએ ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે, જેમાં 500થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પણ જવાબ આપ્યો છે…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કોની માટે આજનો દિવસ શુભ રહેશે.?અને કોની માટે બુધવારનો દિવસ કાઢવો કપરો રહેશે તે જાણો;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે. આર્થિક બાબતોમાં સુધારો જણાશે. ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે. બાળકોની તબિયતની ચિંતા રહેશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો…

સુરત : પુણા વિસ્તારમાં ઓયો રૂમમાં પ્રેમી દ્વારા ચપ્પુ મારવાની ઘટના મામલો

OYO હોટલમાંથી ચોંકાવનારી ઘટનાયુવકે યુવતીને ચપ્પુના ઘા માર્યાની ઘટનાઘટના પહેલાના સીસીટીવી આવ્યા સામેયુવતીનું ચોંકાવનારું નિવેદનપુણા પોલીસે આરોપીની કરી ધરપકડ સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં ડી.આર વર્લ્ડની ઓયો હોટલમાં યુવકે યુવતીને ચપ્પુના…

સુરત : હીરા ઉધોગકારો માટે એક મહત્વના સમાચાર : હવે ખુલશે માર્કેટ : જુઓ

હીરા ઉધોગકારો માટે મહત્વના સમાચારલેબગ્રોન ડાયમંડ કંપની નાદારીઉધોગકારો માટે વેપારીઓમાં જાગી આશા સુરતમાં હીરા ઉધોગમાં મંદિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હીરા ઉધોગકારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા…

સુરત:ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાણી કરતા વિવાદ,લારી ધારકો પાસે રૂ.ઉઘરાણીની ફરિયાદ ઉઠી

ગ્રા.પં.દ્વારા ગેરકાયદેસર રૂ.ઉઘરાણી કરતા વિવાદલારી ધારકો પાસે રૂ.ઉઘરાણીની ફરિયાદ ઉઠીપ્રદેશ મહામંત્રીને રજુઆત કરતા સ્થળ મુલાકાત કરીવિવાદ મામલે શુ કહી રહ્યા છે સરપંચ તે સાંભળો રાજ્યસરકારની જગ્યામાં ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર…

હાંસોટ:ભાજપના કાર્યકરો ચાયત કચેરીના પટાંગણમાં પહોંચી ભારતને આત્મ નિર્ભર બનાવવા લીધી પ્રતિજ્ઞા

જિલ્લા,તાલુકાઓમાં ઉજવાય છે અમૃત મહોત્સવતાલુકાના 46 ગામથી મંગાવી માટીભારતને આત્મ નિર્ભર બનાવવા લીધી પ્રતિજ્ઞા હાંસોટ આઝાદી કા અમૃત મહોત્સવ મારી માટી મારો દેશ મહોત્સવ અંતર્ગત હાંસોટ તાલુકાના 46 ગામોની માટી…

એજ્યુકેશન ક્વોલિટી ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા ભારતીય શિક્ષણ -ગુણવત્તા માટેની સંસ્થા (EQFI) IBM ના સમર્થન સાથે સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી અને અભ્યાર્થીઓમાં નવીનતાનો ઉમેરો કરવા માંટે ઉભરતી ટેક્નોલોજી અને શૈક્ષણિક સંશાધનોની ઉપયોગિતા જેવા વિષય પર આ પરિષદનું આયોજન કરેલ છે.

વડોદરા, ગુજરાત – – ભારતમાં શિક્ષણની ગુણવત્તાને વધારવા માટે સમર્પિત બિન-લાભકારી સંસ્થા, EQFI, ભણતર અને શિક્ષણના ભાવિને આકાર આપવા માટે નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. 2007 માં સ્થપાયેલ, EQFI એવી…

રાજપીપલા દોલત બજારમાં વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા ગરબા

રંગે ચંગે નવરાત્રી પર્વનો પ્રારંભ થયોવિવિધ શેરીઓમાં ગરબાની રમઝટનાંદોદના ધારાસભ્ય પણ ઘૂમ્યા ગરબે રાજપીપલા દોલત બજારમાં વર્ષોથી પરંપરાગત રીતે ગરબા યોજાય છે. જેમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના પોતે પણ ગરબે…

ભરૂચ: નગરપાલિકાની અઢી વર્ષની બીજી ટર્મ માટે નવા બોર્ડની પહેલી સામાન્ય સભા યોજાઈ

નગરપાલિકાની અઢી વર્ષની બીજી ટર્મનવા બોર્ડની પહેલી સામાન્ય સભા યોજાઈ13 સમિતિઓના ચેરમેન,સભ્યોની વરણી કરાઈ ભરૂચ નગર પાલિકાની અઢી વર્ષની બીજી ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા બાદ…

ફિલ્મ અભિનેત્રી કંગના રાણાવત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને પ્રતિમાની ભવ્યતા જોઈને મંત્રમુગ્ધ થયા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશનું ગૌરવ કંગના રાણાવત પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી કંગના રાણાવતે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની…

error: