Satya Tv News

Month: January 2024

રાજકોટના કાલાવડ રોડ પર એક બાઈક પર 6 લોકોએ સવારી કરી જોખમી સ્ટંટ કરતા યુવકોનો વીડિયો વાયરલ;

રાજકોટમાં ફરી એક વાર જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટના કાલાવડ રોડ પર એક બાઈક પર 6 લોકોએ સવારી કરી જોખમી સ્ટંટ કર્યો હતો. રસ્તા પર ભારે…

કેન્દ્ર સરકાર: હવે આવા મોબાઈલ ફોન થઈ જશે સસ્તાં, ફોન બનાવવામાં વપરાતી વસ્તુઓની આયાત પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડાઈ;

કેન્દ્ર સરકાર દ્વારા આયાત જકાત ઘટાડવાના લીધેલા નિર્ણયથી મોબાઈલ ફોન ક્ષેત્રને ઘણો ફાયદો થશે. આનાથી માત્ર આ ક્ષેત્રને પ્રગતિ કરવામાં મદદ મળશે નહીં પરંતુ વૈશ્વિક બજારમાં સ્પર્ધા પણ વધશે. આ…

આમંત્રણ વગર લગ્ન સમારોહમાં હાજરી આપવી એક ગુન્હો, કલમ 442 અને 452 હેઠળ 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે;

જો તમે આમંત્રણ આપ્યા વિના લગ્ન સમારોહમાં હાજરી આપો તો તે એક પ્રકારનો ગુનો છે. આ કેસમાં એડવોકેેટે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે જો તમે બિનઆમંત્રિત મહેમાન બનો તો તે…

યુપીના બલિયામાં સમૂહ લગ્નમાં મોટો લોચો, લાભ લેવા મહિલાઓ નકલી દુલ્હનો બની જાતે વરમાળા પહેરી;

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રાથમિકતાની યોજનાઓમાં સમૂહ લગ્ન પણ સામેલ છે. આમાં ગરીબ પરિવારની છોકરીઓના સરકારી ખર્ચે લગ્ન કરવામાં આવે છે. સમાજ કલ્યાણ વિભાગ આ લગ્નનું આયોજન કરે છે. એક દંપતી…

ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા રાજ્યમાં વધુ વરસાદની સંભાવના;

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. વેધર સેન્ટર જયપુરે જણાવ્યું હતું કે પ્રથમ વિક્ષેપ 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી સક્રિય રહેશે.…

વડોદરાની વધુ એક શાળાની બેદરકારી, વિદ્યાર્થીઓને દરિયા કાંઠે પ્રવાસમાં લઈ જવાયા, જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ.?

વડોદરાની વધુ એક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. હરણી તળાવમાં બાળકોના મોત બાદ પણ સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દરિયા કાંઠે પ્રવાસમાં લઈ જવાયા હતા. આ બાળકોને પોરબંદરના માધવપુરના દરિયા…

દિલ્હીમાં 20 વર્ષના છોકરાએ તેના ફ્રેન્ડની હત્યા, મૃતક આરોપી સાથે બળજબરીથી કરતો હતો સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય;

17 જાન્યુઆરીએ પ્રમોદ અને રાજેશ ઝાડીઓમાં બેસીને બીયર પી રહ્યાં હતા. આ દરમિયાન પ્રમોદે રાજેશને અનનેચરલ સેક્સ કરવાનું દબાણ કર્યું હતું પરંતુ આરોપી કંટાળી ગયો હતો અને તેણે તરત પ્રમોદની…

મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક ગામમાં થયું ફાયરિંગ, 2ના મોત, 5 ઘાયલ, જાણો કારણ;

મંગળવારે બપોરે લગભગ 2.30 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો અને કેટલાક કલાકો સુધી ચાલુ રહ્યો હતો. બંને મૃતકોની ઓળખ 33 વર્ષીય નોંગથોમ્બમ માઈકલ અને 25 વર્ષીય મીસ્નામ ખાબા તરીકે થઈ…

લદ્દાખના દુર્ગમ પર્વતીય વિસ્તારમાં ચીન PLAના સૈનિકોએ ભારતીય ગોવાળિયાઓને રોકવાનો કર્યો પ્રયાસ;

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની સૈનિકોની નાપાક ગતિવિધિઓ સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય ગોવાળિયાઓને ચીની સૈનિકોએ પશુઓને ગોચરમાં લઈ જતા અટકાવ્યા હતા. આ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: પૈસે ટકે ખિસ્સું ભારે રહેશે, આ રાશિના જાતકોને ફળશે આજનો દિવસ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી તેમજ કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, આવક-જાવક સમાંતર રહેશે વૃષભ (બ.વ.ઉ.)સામાજિક કાર્યોમાં લાભ થશે અને પારિવારિક પ્રવૃત્તિથી…

error: