Satya Tv News

Month: January 2024

સુરતના કામરેજ સ્થિતશાળાનાઆચાર્યએવિદ્યાર્થીનેમાર્યોમાર, વાલીએઆચાર્યવિરુદ્ધપોલીસમથકેઆપીઅરજી;

વિદ્યાર્થીનાં પિતા તુનાકુમારે જણાવ્યું હતું કે, મારા બે બાળકો ક્રિષ્ના સ્કૂલમાં ભણે છે. જેઓ તા. 10 ના રોજ સ્કૂલ ખાતે ભણવા આવ્યા હતા. ત્યારે પ્રિન્સિપાલે મારા બંને બાળકને પગે ફટકાથી…

“ચાર ચાર બંગડીવાળી ગાડી”ના ગીત, કિંજલ દવેએ કોર્ટમાં ગીત અને શબ્દો વાપરવા બદલ માંગી માફી, 7 દિવસમાં રૂ 1.લાખ ચુકવવાનો ફટકાર્યો દંડ;

20 ડિસેમ્બર 2016ના દિવસે યુ ટ્યુબમાં એક ગીત રીલીઝ થયું અને ત્યારથી જ આ વિવાદ શરૂ થયો. આ ગીતને અવાજ આપ્યો હતો લોકગાયિકા કિંજલ દવેએ. જોકે બન્યું એવું કે, 2017ના…

RBI શ્રીરામના ફોટોવાળી 500 રૂપિયાની નોટ જાહેર કરશે.? મહાત્મા ગાંધીની જગ્યાએ શ્રીરામની તસવીર;

500 રૂપિયાની નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો અને પાછળની તરફ લાલ કિલ્લાનો ફોટો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ 500 રૂપિયાની નોટના ફોટોમાં ભગવાન શ્રીરામ અને નોટની પાછળની તરફ…

4 વર્ષના પુત્રના મર્ડરમાં મોટો ખુલાસો, સૂચના સેઠ પુત્રને મારીને લાશ બેંગ્લુરુના ઘરમાં રાખવા માગતી હતી;

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૂચના પુત્રની હત્યા કર્યા બાદ 22 કલાક સુધી રૂમમાં લાશ સાથે જ રહી ગઈ હતી પછી સુટકેસમાં પેક કરીને બેંગ્લુરુ રવાના થઈ ગઈ હતી. તે લાશને…

કેરળમાં રેપ પીડિતા સાથે રેપ, હાઈકોર્ટના વકીલે ચેમ્બરમાં 3 વાર કર્યો રેપ, લુકઆઉટ નોટીસથી ઝડપવાનો પ્રયાસ;

ઓક્ટોબર 2023મા. 25 વર્ષીય રેપ પીડિતા વકીલ પી જી મનુ પાસે કાનૂની સલાહ લેવા ગઈ હતી. વકીલે કાનૂની સલાહ તો ન આપી પરંતુ ચેમ્બર વાસીને તેની સાથે રેપ કર્યો હતો.…

હરિયાણાના કર્નાલમાં શખ્સ 5 બાળકોની મા ને લઈભાગ્યો, 4 બાળકોના પિતા, 5મું બાળક પણ આવવાની તૈયારીમાં;

યુવક સલીમ ફર્રુખાબાદનો રહેવાસી છે. તેના સાળાની પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. આ ઘટના સામે આવ્યા બાદ સૌ કોઈ ચોંકી ગયા છે. સાળીને 5 બાળકો છે અને આરોપી યુવકને…

પાકિસ્તાનમાં આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર ઈરાનનો હુમલો, બે બાળકોના મોત અને અન્ય ત્રણ ઘાયલ;

ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં હુમલા માટે મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈરાનની અંગ્રેજી ન્યૂઝ ચેનલે જણાવ્યું કે, આ હુમલો ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં…

ગેરકાયદે ગુજરાતીઓને વિદેશ લઈ જવા મામલો, પોલીસે આરોપીઓ પર કરી ઈનામની જાહેરાત;

અમદાવાદથી ગેરકાયદે લોકોને વિદેશ મોકલવાનાં કેસમાં વધુ એક ખુલાસો થવા પામ્યો છે. જેમાં 14 એજન્ટોએ દોઢ વર્ષમાં 800 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યાનો ખુલાસો થવા પામ્યો છે. ગુજરાત બહારનાં 700 લોકોને પણ…

જુઓ આજનુ રાશિ ભવિષ્ય: નોકરી-ધંધામાં ઉજ્જવળ તકો મળશે, સંબંધોમાં સુધારો જોવા મળે;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય તેમજ કુટુંબ પરિવારમાં સુમેળ જણાય અને જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય અને લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું . વૃષભ (બ.વ.ઉ.)સાથી કર્મચારીથી સાધારણ…

31 જાન્યુઆરી બાદ બંધ થઈ જશે તમારું FASTag ?

રોડ પર ગાડી ચલાવવા માટે ટોલ ટેક્સ આપવાની જરૂર પડે છે એ તો બધાને ખબર છે. જે માટે પહેલા તમારે લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહીને ટોલ ટેક્સ આપવો પડતો…

error: