શુભવન્તા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ સુરતનો સમૂહ લગ્નોત્સવ ઉંબરે ઉભી સાભળુ રે બોલ વાલમના… ની સુરત ખાતે ઉજવણી કરવામા આવી.
છ જિલ્લાની બનેલી દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ સુરત સંસ્થા દ્વારા સમૂહલગ્નોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી. કાયૅક્રમની શરૂઆત કુ.આયાૅએ સત્યમ, શિવમ સુંદરમ ની પ્રાથૅના દ્વારા કરી હતી. ત્યારબાદ જીવનદીપ વિદ્યાલયના વિદ્યાથીૅઓ…