Satya Tv News

Month: January 2024

વડોદરા :રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023-24 સ્પર્ધાનું આયોજન

રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ સ્પર્ધાગુજરાત Judo ટીમે લીધો ભાગવડોદરા, ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રીય સ્તરે વધાર્યુંરાષ્ટ્રનું નામ વિશ્વમા રોશન કરે તેવી શુભેચ્છા વડોદરાની ચેન્નાઈ મુકામે રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ…

વોટ્સએપ હેક કરીને પૈસા પડાવતો ઝડપાયો આરોપી, વોટ્સએપમાં આવા મેસેજ સાથે લિંક આવે તો લૉગ આઉટ કરી દેજો, હેક થયાનો ઈશારો;

આરોપી એમ. ડી રિઝવાન ઉર્ફે મોહમંદ દાનીસની વોટ્સએપ હેક કરીને છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઝારખંડ રાજ્યના જમશેદપુરનો રહેવાસી છે. આરોપી રિઝવાનએ અમદાવાદના એક યુવકનું વોટ્સએપ હેક…

સૈફ અલી ખાન મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ થયા, સૈફએ હેલ્થને લઈને આપ્યા અપડેટ જાણો;

22 જાન્યુઆરીએ સૈફ અલી ખાનને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, તેમને સવારે 8 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના હાથની કોણીની સર્જરી કરવામાં આવી…

મુકેશ અંબાણી તમને સસ્તા પેટ્રોલની ભેટ આપી શકે છે. આ માટે તેમણે તૈયારીઓ કરી શરૂ;

ડિસેમ્બર 2023ની શરૂઆતમાં, તે સ્પષ્ટ થઈ ગયું કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ મામલે વેનેઝુએલા સાથે સીધો વ્યવહાર કરશે. ત્યારબાદ કંપનીએ ક્રૂડ ઓઈલના 3 ટેન્કર બુક કર્યા હતા, જેની…

હરિયાણાના ભિવાનીમાં રામલીલામાં ઘટના, 25 વર્ષથી હનુમાનનો રોલ કરી રહેલા વ્યક્તિનું હાર્ટએટેકથી મોત;

ભિવાની શહેરના જવાહર ચોકમાં એક સામાજિક સંસ્થા દ્વારા ભગવાન રામના રાજ્યાભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ગીત દ્વારા રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી હતી. જ્યારે ગીત સમાપ્ત થયું, ત્યારે હનુમાનજીનું…

શું તમે રામલલાની મૂર્તિએ આંખો પટપટાવવી એ દૃશ્ય જોયું.? શું છે આ વાયરલ Videoની હકીકત જાણો;

સોશિયલ મીડિયા પર સોશિયલ મીડીયા પર સૌથી ચર્ચિત ટૉપિક છે રામલલાની મૂર્તિ.. પાંચ વર્ષના રામલલાનું મનમોહક સ્વરૂપ રામ ભક્તોના મનમાં વસી ગયું છે. પણ શું તમે રામલલાની મૂર્તિએ આંખો પટપટાવવી…

પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા જ દિવસે 3 લાખથી વધુ લોકોએ કર્યાં દર્શન, ભીડ બેકાબુ બની, પોલીસે કર્યો લાઠીચાર્જ;

જન્મભૂમિ માર્ગ પર 500 મીટરના અંતરમાં ત્રણ બ્લોકમાં રિટ્રેક્ટરબિલ ગેટ લગાવીને શ્રદ્ધાળુઓને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ભીડના દબાણમાં આવીને આ ગેટ તૂટી ગયો. માત્ર ઘણા ભક્તો જ નહીં,…

BCCI દ્વારા વાર્ષિક એવોર્ડ કાર્યક્રમનું આયોજન, શુભમન ગિલ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત;

શુભમન ગિલ માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું છે. તે આ વર્ષે સૌથી સફળ ODI ક્રિકેટર પણ હતો. આ એક કેલેન્ડર વર્ષમાં ગીલે ODI ફોર્મેટમાં 5 સદી ફટકારી હતી.…

7 રેલવે કર્મચારીઓ અને ખાનગી કંપની BIPL વિરુદ્ધ રૂ. 60 કરોડની લાંચના કેસમાં કાર્યવાહી;

આ મામલો 2016 થી 2023 વચ્ચે નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના પ્રોજેક્ટ માટે 60 કરોડ રૂપિયાની લાંચ આપવાનો છે. આ તરફ કેસ નોંધ્યા પછી CBIએ આસામ, ત્રિપુરા, મણિપુર અને દિલ્હીમાં આરોપી અધિકારીઓ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે જાણો;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને વેપારમાં સારો લાભ જણાશે તેમજ સંતાન વિષયક ચિંતા દૂર થશે અને વિવાદોવાળા કામમાં લાભ જણાશે, મૂડી રોકાણમાં ફાયદો જણાશે વૃષભ (બ.વ.ઉ.)વૃષભ રાશિના જાતકોને કૌટુંબિક મતભેદ રહેવા…

error: