Satya Tv News

Month: April 2024

જુઓ આજનું રાશિ ભવિષ્ય: અધૂરા કામ થશે પૂરા, આ રાશિના જાતકો માટે દિવસ રહેશે શુભ, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે, વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી વૃષભ (બ.વ.ઉ.) વૃષભ રાશિના જાતકોને શેર-સટ્ટાના…

માતાએ સુહાગરાતે દુલ્હા પાસે દુલ્હનનો ન્યૂડ વીડિયો વાયરલ કરાવ્યો, પ્રેમીએ મોકલ્યોતો, હૈયું હલાવતો કિસ્સો

આજના જમાનામાં વેર વાળવાની રીત પણ હવે અશ્લિલ બની છે. સંબંધો તૂટી જતાં કે બીજી રીતે કોઈ રીતે વેર લાવવા માગતા લોકો હવે સાવ પશુતાની હદે જઈ રહ્યાં છે અને…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કેવો જશે તમારો આજનો દિવસ? જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે, આર્થિક બાબતોમાં સુધારો જણાશે, ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે વૃષભ (બ.વ.ઉ.)વૃષભ રાશિના જાતકોને આવક કરતાં જાવક વધવાની સંભાવના,…

અંકલેશ્વર એસટી બસ ડેપોની સામે જીન ફળિયામાં આવેલ ગલીમાંથી જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા

જીન ફળિયામાં આવેલ ગલીમાંથી ઝડપાયો જુગારજુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યાકુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે એસટી બસ ડેપોની સામે જીન ફળિયામાં આવેલ ગલીમાંથી…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામના પદમાવતીનગરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામના પદમાવતીનગરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી વેપારીને ઝડપી પાડ્યો હતો ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો કુશલ ઓઝા દ્વારા જીલ્લામાં ગેસની બોટલમાંથી…

 પોલીસના મારથી યુવકનું થયું મોત

રાજકોટમાં એક યુવકની મોતની ઘટના ઘટી છે. પોલીસે કોઈ કારણોસર માર મારતા રાજુ સોલંકી નામના યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. ASI અશ્વિન કાનગડે આ યુવકને માર માર્યાનો આક્ષેપ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કોના માટે આજનો દિવસ લાભદાયી રહેશે? કોણ ખોટ ખાશે, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)મેષ રાશિના જાતકોને નવા રોકાણોમાં લાભની સંભાવના તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય અને આર્થિક બાબતે સંભાળીને કામ કરવું, લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકોને ધનલાભની ઉત્તમ સંભાવના તેમજ…

અંકલેશ્વર : સંજાલી ગામના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોત

સંજાલી ગામના ઘંટી ફળિયામાં શંકાસ્પદ મોતદીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોતશંકાસ્પદ મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાનાં સંજાલી ગામના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા…

છેલ્લા ત્રણ દિવસથી સોનાની કિંમતમાં 2 હજાર તો ચાંદીમાં 3900 રૂપિયાનો ઘટાડો;

શુક્રવારે એમસીએક્સ પર સોનું 72806 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સોમવારે સોનું રૂ.1,300 ઘટીને રૂ.71,522 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આજે સોનું રૂ.746 ઘટીને રૂ.70451…

લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી?

લોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે મંગળવારે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે જાહેર ક્ષેત્રની બેંકોને લોન ભરપાઈ ન કરનારા વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર (LOC)…

error: