Satya Tv News

Month: August 2024

13 વર્ષની તરુણી પર ઈન્સ્ટાગ્રામ પર મળેલા મિત્ર દ્વારા બળાત્કાર

મુંબઈમાં ૧૩ વર્ષીય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા થતા, ૨૧ વર્ષીય યુવક દ્વારા બે રાજ્યોમાં અલગ અલગ સ્થળ પર બે વખત સગીરા પર બળાત્કાર ગુજારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.…

આજે સોનાનો ભાવ:સસ્તું સોનું ખરીદવાની શાનદાર તક, જાણો લેટેસ્ટ રેટ;

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 274 રૂપિયા ગગડીને 71,325 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. કાલે…

ગુજરાતના ચાર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોને મેડીકલ કાઉન્સિલે કર્યા સસ્પેન્ડ, જાણો કારણ;

ગુજરાતની મેડીકલ રેગ્યુલેટરી બોડી ગુજરાત મેડીકલ કાઉન્સિલે સખ્ત પગલાં લીધા છે. ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા રાજ્યના ચાર સ્પેશ્યાલિસ્ટ તબીબોને અનિશ્ચિતકાળ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરાના ડૉ. વિલ્યેશ ઘેટિયા અને…

રણવીર સિંહની DON 3માં સાઉથ એકટ્રેસ પણ થશે સામીલ જાણો કોણ;

રણવીર સિંહની ‘ડોન 3’ના શૂટિંગ અંગેની છેલ્લી અપડેટ પિંકવિલાના રિપોર્ટ દ્વારા સામે આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં શરૂ થશે. તે…

બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ કર્યો રદ, હવે તે ભારતથી અન્ય દેશોમાં કેવી રીતે જશે?

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુસીબતોમાં વધારો થતો જઇ રહ્યો છે. 5 ઓગસ્ટે પોતાનો જીવ બચાવવા માટે ઢાકાથી ભારત આવીને આશ્રય લેવો પડ્યો હતો. ભારત પહોંચતા પહેલા શેખ હસીનાએ વડાપ્રધાન…

પતિએ ફ્રેન્ચ ફ્રાઇઝ ખાતા રોકી તો પત્નીએ કર્યો ક્રૂરતાનો કેસ, સાંભળીને જજ પણ થઇ ગયા હેરાન

બેંગલુરુઃ કર્ણાટક હાઈકોર્ટમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો કારણ કે તેણે તેને ફ્રેન્ચ-ફ્રાઈઝ ખાવા દીધી ન હતી. કર્ણાટક હાઈકોર્ટે તે…

અંકલેશ્વર નગરપાલિકાએ રસ્તા ઉપર અડીંગો જમાવી બેઠેલા પશુઓને પાંજરે પૂર્યા બાદ પશુઓ જ ગાયબ થયા

https://www.instagram.com/reel/C_AFjtoAmXK/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વરમાં રખડતા પશુઓના ત્રાસમાંથી છુટકારો મેળવવાનો પ્રશ્ન ગંભીર છે, ખાસ કરીને જ્યારે નગરપાલિકાના ઢોર ડબ્બામાંથી 20 પશુઓ ગાયબ થયા હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર નગરપાલિકાએ મુખ્ય રસ્તાઓ પરથી…

મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી.…

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને આશીર્વાદરૂપ નવા કોમન એફ્લ્યુન્ટ પ્લાન્ટની ભેટ મળી છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જરૂરી પયાવરણીય મંજૂરી મળતાની સાથે જ હવે યુદ્ધના ધોરણે પ્લાન્ટને ઉભો કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે એશિયાના સૌથી મોટા ઉદ્યોગ મંડળ તરીકે જાણીતા અંકલેશ્વરમાં…

દહેજની કોન્ટિનેંટલ કાર્બન કંપનીમાં ફોર ક્લિપના અડફેટે કામદારનું મોત, પરિજનોમાં રોષ

https://www.instagram.com/reel/C-91pDQAsax/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== દહેજની કોન્ટિનેંટલ કાર્બન કંપનીમાં મોડી રાતે કંપનીમાં સામાન લોડ કરતા ફોર ક્લિપ ચાલકે અન્ય કામદારને અડફેટે લેતા એક નું મોટ નીપજ્યું હતું દહેજમાં કોન્ટિનેંટલ કાર્બન કંપનીમાં મોડી રાતે એક…

error: