Satya Tv News

Month: August 2024

સુરત શહેરમાં બનશે દૂબઈ જેવો બીચ(ડુમસ બીચ), હવે સુરત વાશીઓએ મુંબઈ કે ગોવા જવાની જરૂર નથી;

સુરત મહાનગરપાલિકા કરી રહી છે. સુરત શહેરના એકમાત્ર ડુમ્મસ સી ફેઝના ડેવલોપમેન્ટ માટે કરોડો રૂપિયાનો ખર્ચ. મસ ડેવલપમેન્ટ માટે ચાર ફેઝમાં વહેંચણી કરવામાં આવી છે. જે પૈકી બે ફેઝમાં 297.66…

IPLમાં ધોનીને રમાડવા માટે BCCI લાવશે આ નિયમ, ચેન્નાઈ સુપર કિંગ્સને મળશે સારા સમાચાર;

IPL 2025ની મેગા ઓક્શન પહેલા રિટેન્શન પોલિસીને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. BCCIએ તાજેતરમાં લીગના ફ્રેન્ચાઈઝી માલિકો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન મેગા ઓક્શન સમાપ્ત કરવા, ઈમ્પેક્ટ પ્લેયર…

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ “સ્ત્રી 2” 100 કરોડના ક્લબમાં પ્રવેશનારી 4 ફિલ્મ બની;

શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી સ્ટારર ‘સ્ત્રી 2’ એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. દર્શકો આ હોરર કોમેડીની કેટલી રાહ…

હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની કરી આગાહી;

આગામી પાંચ દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે અને સાથે જ યલો એલર્ટ છે.ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,…

હિંમતનગર નેશનલ હાઈવે પર સર્જાયેલ હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત;

હિંમતનગર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. મોતીપુરા જીઆઈડીસી પાસે બેફામ આવતી કારે 2 વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું.…

વિનેશ ફોગાટનું આજે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોરદાર સ્વાગત;

ભારતીય રેસલર વિનેશ ફોગાટ પેરિસથી ભારત પરત ફર્યા. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના ઓલિમ્પિક મેડલ…

સુરતીઓ મીઠાઈ ખાતા ચેતજો, તહેવાર પર સઘન તપાસ વચ્ચે ડેરીના શ્રીખંડમાંથી મળી આવી માખી

સુરત પાલિકા દ્વારા તહેવારની સીઝનમાં મીઠાઈ અને માવાના સેમ્પલ લઈ તેની ચકાસણી કરવાની કામગીરી કરવામાં આવે છે. પાલિકાની આવી કામગીરી છતાં પણ સુરતની અનેક દુકાનોમાં વેચાતી મીઠાઈ સુરતીઓના આરોગ્યને હાની…

ભરૂચની અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં કારનો કાંચ તોડી 1.50 લાખની ચોરી

https://www.instagram.com/reel/C-uZIvQgTCQ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીના ગેટ બહાર પાર્ક કરેલ કારનો કાંચ તોડી બેગમાં રહેલ 1.50 લાખ રોકડાની ચીલ ઝડપ કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા…

અયોધ્યામાં સજાવટ માટે લગાવેલી 50 લાખની લાઇટની ચોરી

અયોધ્યામાં સૌથી સુરક્ષિત ગણાતા રામપથ અને ભક્તિપથ પર સજાવટ માટે લગાવવામાં આવેલી 3800 લાઇટ અને 36 પ્રોજેક્ટર ચોરી થઈ જતાં લોકો અને પ્રશાસન અચંબામાં છે. ચોરી થયેલી લાઇટની કુલ કિંમત…

પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રધ્વજ વેચતી દુકાન પર ગ્રેનેડ ફેંકાયો : 3 ના મોત, 6 ગંભીર રીતે ઘાયલ

પાકિસ્તાનના ૭૭મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ વેચતી દુકાન ઉપર અને તે દુકાનદારના ઘર ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ જણના મૃત્યુ થયા છે. જ્યારે ૬ ને ગંભીર…

error: