Satya Tv News

Month: August 2024

બિહારના જહાનાબાદમાં સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગમાં સાત લોકોના મોત, 12 ઘાયલ;

બિહારના જહાનાબાદમાં શ્રાવણના ચોથા સોમવારે ભગવાન શિવના જળાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ છે. આ અકસ્માતમાં…

શાહરૂખ ખાનને સ્વિટ્ઝર્લેન્ડમાં એવોર્ડ ફંક્શનમાં વૃદ્ધને માર્યો ધક્કો વિડિયો થયો વાયરલ;

શાહરુખને સ્વિત્ઝર્લેન્ડમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. વાસ્તવમાં, તેણે લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી, જ્યાં તેને પાર્ડો અલા કેરીએરા એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળ્યા બાદ કિંગ…

નવસારીમાં પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાને ફટકાર્યું વીજળીનું રૂ. 20 લાખનું બિલ;

નવસારીના બીલીમોરા શહેરમાં પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે રૂ.20 લાખનું વીજ બિલ આવ્યું હતું જે સામાન્ય રીતે રૂ.2 થી 2.5 હજાર હતું. આટલું બિલ જોઈને પરિવારના સભ્યો ચોંકી…

અરવલ્લીનાં બાયડમાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો, મોબાઇલમાંથી ભારત વિરુદ્ધનું લખાણ મળી આવતાં અટકાયત;

બાંગ્લાદેશી યુવક છેલ્લા એક અઠવાડિયાથી બાયડનાં રમાસ ગામે રહેતો હતો. યુવકની શંકાસ્પદ પ્રવૃતિઓને લઈ ગામનાં કેટલાક યુવાનોને શંકા જવા પામી હતી. જે બાદ ગામનાં યુવકો દ્વારા બાંગ્લાદેશી યુવકને પૂછપરછ માટે…

નર્મદા : નર્મદા નદીમાં છોડાયું 1.35 લાખ કયુસેટ પાણી, જીલ્લામાં નદી વહી બે કાંઠે

નર્મદા નદીમાં 1,35,000 ક્યુસેક પાણી છોડાયું ડેમના 9 દરવાજા ખોલાતા 28 ગામોને એલર્ટ MPના ઉપરવાસમાં વરસાદે નર્મદાનું જળસ્તર વધાર્યું નર્મદા બે કાંઠે વહેતી, સુરક્ષા પગલાં તાકીદ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આજે વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નવા રોકાણોમાં લાભની સંભાવના તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય અને આર્થિક બાબતે સંભાળીને કામ કરવું, લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું વૃષભ (બ.વ.ઉ.)ધનલાભની ઉત્તમ સંભાવના અને સંતાનો બાબતે સાધારણ…

યુપીમાં લાંચ પેટે 5 કિલો ‘બટાકા’ માગનાર પોલીસ સસ્પેન્ડ, સોશિયલ મીડિયા પર ઘટના વાયરલ

ઉત્તર પ્રદેશમાંથી અવારનવાર એવા કિસ્સાઓ સાંભળવા મળે છે જેને સાંભળીને હસવું પણ આવી જાય અને ત્યાંના તંત્રની પોલ પટ્ટી પણ ખુલી જાય. તાજેતરનો મામલો પણ એવો જ છે. અહીં એક…

SEBI ચીફની સ્પષ્ટતા, હિંડનબર્ગે આ વખતે માધબી અને તેના પતિને લપેટામાં લીધા, અદાણી ગ્રુપ સાથે કનેક્શન જણાવ્યું

અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે ગયા વર્ષે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી સામે ગંભીર આરોપો મૂકતો અહેવાલ બહાર પાડ્યો હતો, જ્યારે આ વર્ષે પણ તેણે અદાણીનો સમાવેશ કરીને માર્કેટ રેગ્યુલેટર સેબી…

નર્મદા નદીના 25 ગામોને સૂચના:સરદાર સરોવર બંધનાં 09 દરવાજા 1.50 મીટર ખોલ્યા, 1,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે

ઉપરવાસમાં પડતા સતત વરસાદ અને ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધનાં 09 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે.…

કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર સાથે રેપ અને પછી હત્યા:પ્રાઇવેટ પાર્ટમાં લોહી, આંખો-મોં પર ઈજાના નિશાન; આરોપીને 14 દિવસની પોલીસ કસ્ટડી

કોલકાતાની એક સરકારી હોસ્પિટલની મહિલા ડોક્ટર પર બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી છે. શનિવારે (10 ઓગસ્ટ) આરોપી સંજયને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. તેને સિયાલદહ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો…

error: