Satya Tv News

Month: September 2024

શિક્ષક દિન નિમિતે અજીબ વિરોધ પ્રદર્શન

સાગબારાના ખોચરપાડા ગામની અંદર પ્રાથમિક શાળામાં વર્ષોથી ફરજ બજાવતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદા જિલ્લા મહામંત્રી શ્રી મહેન્દ્ર ભાઈ અને એમના ધર્મપત્ની એવા પ્રેમિલાબહેને તાલુકા આંતરિક બદલી કેમ્પ માં ફોર્મ ભરેલું.…

મમતા બૅનર્જીને ઝટકો: પશ્ચિમ બંગાળમાં બળાત્કારીને ફાંસી આપવાનું બિલ રાજ્યપાલે અટકાવ્યું;

મમતા સરકારે અપરાજિતા બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું. અને સર્વાનુમતે પસાર કરીને રાજ્યપાલને મોકલ્યું હતું પરંતુ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોસે કહ્યું કે, મમતા સરકારના કારણે જ અપરાજિતા બિલ હજુ…

ઉજ્જૈનમાં કચરો વીણતી મહિલાને હવસનો શિકાર બનાવી, દારૂ પીવડાવી દુષ્કર્મ આચર્યું અને પછી.

ધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કચરો વીણતી મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી હતી. આ પછી તેણે મહિલાને દારૂ પીવડાવ્યો અને દારૂના નશામાં તેની સાથે બળાત્કાર પણ…

હિના ખાનને બ્રેસ્ટ કેન્સર સાથે થઈ વધુ એક બિમારી, હિના ખાન અમેરિકા માટે રવાના;

હિના ખાનની કિમોથેરાપી ચાલી રહી છે. જેમાં તે તેની સાઈડ ઈફેક્ટ વિશે જાણકારી આપી રહી છે. હિના ખાન હાલમાં જ ખુલાસો કર્યો કે, તેને મ્યૂકોસાઈટિસ નામની બિમારી છે. આ બિમારી…

ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માત, એકસાથે 3 વાહન ટકરાતાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. અહીં બે કાર અને ઓટો રીક્ષા વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા થયા છે, જ્યારે આઠ લોકો ગંભીર…

સરકારી કંપની BSNL લાવ્યું રુ 250થી પણ ઓછી કિંમતનો પ્લાન, 40 દિવસથી વધુની વેલિડિટીનો પ્લાન લોન્ચ;

સરકારી ટેલિકોમ કંપની ફરી એકવાર લોકો માટે ફેવરિટ બની રહી છે. BSNL હવે આવી વેલિડિટી ઓફર લઈને આવ્યું છે જેનાથી યુઝર્સના ઘણા ટેન્શનનો અંત આવ્યો છે.Jio, Airtel અને Vi ગ્રાહકોને…

ગુજરાતમાં 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ પડ્યો, આજે પણ ગાજવીજ સાથે આગાહી;

રાજ્યમાં આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં વહેલી સવારથી 49 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા તાલુકામાં 2.9 ઇંચ વરસાદ…

ગાંધીનગરમાં રોડમાં ખૂપી ગઈ વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ, જુઓ તસવીરો;

આજે સવાર પડતાંની સાથે સરકારની બિલકુલ આંખોની સામે જ વિદ્યાર્થીઓ ભરેલી આખી બસ રોડમાં ખૂપી ગઈ. વિકાસ ખાડે ગયો.ગાંધીનગરના સેક્ટર 29 માં રીંગ રોડ પર સ્કૂલ બસ ચાલતા ચાલતા અચાનક…

સુરતની નર્મદ યુનિવર્સિટી વિવાદમાં, વિદ્યાર્થીઓ ડ્રગ્સ લેતા હોવાની શંકાથી પોલીસમાં કરાઈ અરજી;

નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગણપતિદાદાની સ્થાપના પૂર્વે ફંડ ઉઘરાવવાનો વિવાદ હજુ શાંત નથી થયો. ત્યાં જ છેલ્લા ત્રણ દિવસથી નર્મદ યુનિવર્સિટીમાં ગણપતિ દાદાની મૂર્તિને સ્થાપનાને લઈને ચાલી આવેલો વિવાદ આગળ વધ્યો…

error: