આચાર્ય જ નીકળ્યો માસૂમનો હત્યારો:દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકીએ બૂમો પાડી તો હત્યા કરી લાશ ક્લાસરૂમની પાછળ મૂકી, વિદ્યાર્થીઓએ જ નરાધમનો ભાંડો ફોડ્યો
દાહોદમાં ત્રણ દિવસ પહેલાં વિદ્યાર્થિનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ…