Satya Tv News

Month: October 2024

બોલિવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહને પીઠના ભાગે થઈ ગંભીર ઈજા, જીમમાં થયો મોટો અકસ્માત;

એક્ટ્રેસ રકુલપ્રીત સિંહને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. અભિનેત્રીને તાજેતરમાં ગંભીર ઈજા થઈ હતી, જેના પછી તેને બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી છે. એવું કહેવાય છે કે રકુલને…

નોટિસ આપ્યા વિના નોકરી છોડી, અમદાવાદની કંપની લેશે કર્મચારી પાસેથી 5 લાખ રુપિયા, કોર્ટે આપ્યો આદેશ;

આ સમગ્ર મામલો અમદાવાદનો છે. જ્યાં જોન્સન કોબેન સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં મારિયા રાજપુત નામની મહિલાની નિયુક્તી થઈ હતી. મારિયાની નિયુક્તી ટ્રેની એસોસિએટ તરીકે થઈ હતી. થોડા મહિનાઓ બાદ…

રાજકોટ જિલ્લાના આટકોટમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન મળતા પીડિતા હાઈકોર્ટ પહોંચી;

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે રેપનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ચાર માસ અગાઉ ભાજપના આગેવાન અને કલર…

કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત;

કંડલામાંથી એક મોટા સમાચાર સામે આવી રહી છે. જેમાં એગ્રોટેક કંપનીમાં દુર્ઘટના સર્જાઈ છે. વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરતી વખતે પાંચ શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટના મોડી રાતે બની…

સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો પહેલા ભાવ ખાસ ચેક કરી લો, જાણો લેટેસ્ટ રેટ;

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે 572 રૂપિયા ઉછળીને 76,502 રૂપિયાના…

બહરાઇચ હિંસામાં જીવ ગુમાવનાર રામ ગોપાલ મિશ્રાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે;

બહરાઇચ હિંસામાં જીવ ગુમાવનાર રામ ગોપાલ મિશ્રા સાથે બર્બરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે વિગતો સામે આવી છે તે હૃદય કંપાવનારી…

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી આંધી-તોફાન ખુડદો બોલાવશે! આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ;

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે. 17 ઓક્ટોબરથી અરબસાગરમાં ભારે પવન ફંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. ડીપ ડિપ્રેશન…

બનાસકાંઠા જિલ્લાની એક સ્કૂલમાં સરકારી કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ પાસે કરાવાયું મજૂરી કામ;

પાલનપુરના સૂરજપુરા ગામની પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સરકારી કાર્યક્રમ માટે બહારથી ખુરશી અને ટેબલો મંગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાના નાના વિદ્યાર્થીઓ પાસે આ…

મુંબઈથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું;

મુંબઈથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે તપાસ બાદ આ સમાચાર અફવા સાબિત થયા અને પ્લેનમાંથી કંઈ મળ્યું ન…

બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધી, Y+ સુરક્ષા કવચમાં રહેશે ‘ સલમાન;

બિશ્નોઈ ગેંગ સલમાન ખાનની પાછળ પડી ગઈ છે. જેલમાં બેઠેલો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દબંગ ખાનને ધમકી આપી રહ્યો છે અને તેને માફી માગવાની સલાહ આપી રહ્યો છે. ગાયક સિદ્ધુ મૂઝ…

error: