Satya Tv News

Month: October 2024

6 વર્ષ પછી ફરી ટીવી પર વાપસી કરી રહ્યો છે ‘CID’ શો Sony ટીવીએ ઈન્સ્ટાગ્રામ દ્વારા ‘CID’ શોની પ્રથમ ઝલક શેર કરી;

ફરી એકવાર CID શો ટીવી પર પાછો શરુ થવા જઈ રહ્યો છે. એસીપી પ્રદ્યુમન ઉપરાંત ઈન્સ્પેક્ટર દયા અને અભિજીત પણ તેમાં સામેલ છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, CIDની નવી સિઝનનું શૂટિંગ…

બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ;

વાવ વિધાનસભાની બેઠકની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે વાવ બેઠક પર કોંગ્રેસે તેમની પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર કરી દીધુ છે.કોંગ્રેસ પાર્ટીએ અનેક ચર્ચાઓ બાદ ગુલાબસિંહ રાજપૂતને ચૂંટણીની ટિકિટ…

કૃષિ સહાય પેકેજ અંગે નવી અપડેટ સામે આવી, પાક નુકસાનના કૃષિ સહાય પેકેજનો નહીં મળે લાભ;

અતિવૃષ્ટિનો માર વેઠી રહેલા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કૃષિ વિભાગે કરેલા ઠરાવ અનુસાર, ખેડૂતને કોઈ એક રાહત પેકેજનો જ લાભ મળશે. એટલે કે જુલાઈ મહિનામાં જાહેર થયેલા…

અંકલેશ્વરની કોહેન્સ લાઈફ સાયન્સ કંપનીને પ્રદુષણ મુદ્દે GPCB એ ક્લોઝર ફટકાર્યું

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કોહેન્સ લાઈફ સાયન્સ કંપનીને જીપીસીબીએ કેમિકલયુક્ત દૂષિત પાણીના બારોબાર નિકાલ મુદ્દે તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી છે. કંપનીને ક્લોઝર ફટકારવામાં આવતા કંપની સંચાલકોમાં ફફડાટ સાથે દોડધામ વધી…

ગેનીબેનના ગઢમાં ભાજપની મુશ્કેલી વધી, વાવ પેટાચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટી જાહેરાત;

વાવ બેઠકની પેટા ચૂંટણી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ ફાઈનલ મનાય છે, ત્યાં આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ છે.…

અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી હજુ 3 વાવાઝોડા આવશે, ગુજરાત પર મોટું સંકટ;

અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળ ઉપસાગરમાં દાના વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. બંગાળ ઉપસાગરમાં આજે દાના વાવાઝોડું ટકરાશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી તેની અસર જોવા…

મહારાષ્ટ્રના પૂણેમાં પાળેલા કૂતરાને પહેલા માર્યો પછી ફાંસીએ લટકાવી દીધો;

મહારાષ્ટ્રના પૂણેથી પ્રાણીઓ પર ક્રૂરતાનો એક ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના પિરંગુટ વિસ્તારમાં એક કૂતરાને તેના માલિકે નિર્દયતાથી મારી નાખ્યો. આ સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ દ્વારા સામે આવ્યા…

છોટાઉદેપુરમાં નર્સિંગનો અભ્યાસ કરતી પરિણીતાએ નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યાની આશંકા,કેનાલ પાસે બેગ મળી આવ્યું;

નર્મદાની મેઈન કેનાલમાં એક પરિણીતાએ ઝંપલાવ્યું હોવાની આશંકાએ શોધખોળ આદરી દેવામાં આવી છે. મહિલા છોટાઉદેપુરની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. કેનાલના સ્થળ પરથી મહિલાનું બેગ મળી આવ્યું હતું. બોડેલી…

લોરેન્સ બિશ્નોઈના નામે સલમાન ખાનને ધમકી આપનારની ધરપકડ, ધમકી આપનાર વ્યક્તિ શાકભાજી વાળો નીકળ્યો;

સુપરસ્ટાર સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં મુંબઈની વર્લી પોલીસે એકની ધરપકડ કરી છે. થોડા સમય પહેલા એક યુવકે સલમાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી હતી. 5 કરોડની ખંડણી માંગી…

સીતાફળ ખાવાના ફાયદા, સીતાફળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક;

સીતાફળમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-બી, આયર્ન અને કેલ્શિયમ પણ મળી આવે છે. આ ઉપરાંત તેમાં બળતરા વિરોધી અને એન્ટિ-ફંગલ ગુણો જોવા મળે છે. જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.સીતાફળમાં ભરપૂર પ્રમાણમાં…

error: