Satya Tv News

Month: November 2024

ભાવનગર: 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનારા 55 વર્ષના આધેડને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી;

ભાવનગરના ફુલસર રોડ પર કાંતિનગરમાં પ્લોટ નં.૧૮૦માં રહેતો ૫૫ વર્ષીય હિંમત રત્નાભાઈ બઢિયા નામના શખ્સે બે વર્ષ પૂર્વે ગત તા.૧૮-૧૨-૨૦૨૨ના રોજ રાત્રિના સમયે એક નવ વર્ષની માસૂમ બાળકીને તેના ઘરમાં…

તિરુપતિ મંદિરમાં લાઈનમાં ઉભા રહેવાનું ટેન્શન થયું સમાપ્ત, દેવસ્થાનમ બોર્ડે નવા નિયમો બનાવ્યા;

આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત તિરુપતિ મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે નિર્ણય લીધો છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક્ટર દિલીપ જોશી, ‘જેઠાલાલે’ અસીત મોદીનો કોલર પકડી આપી શો છોડવાની ધમકી.?

એક રિપોર્ટમાં પ્રોડક્શન હાઉસના નજીકના સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચેની લડાઈએ દિલીપ જોશીને મોદીનો કોલર ખેંચ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે દલીલ ત્યારે થઈ જ્યારે…

જંબુસરના મગણાદ ગામ પાસે ભયંકર અકસ્માત, બે બાળકો સહિત 6 લોકોના કરૂણ મોત;

ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે…

મહારાષ્ટ્ર ચૂંટણીના માત્ર એક દિવસ પહેલા નાસિકની એક હોટલમાંથી રૂ, 1.98 કરોડ રોકડ જપ્ત;

18 નવેમ્બરના રોજ સત્તાવાળાઓએ નાસિકની એક હોટલમાંથી INR 1.98 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. ગેરકાયદે ચૂંટણી ભંડોળ અંગે ચિંતા ઊભી કરતી એક સૂચનાને પગલે દરોડા પાડવામાં આવ્યા હતા.આ ઘટનાએ…

પીએમ જય યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલો સસ્પેન્ડ, આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી;

આરોગ્ય વિભાગે તપાસ કરીને PMJAY યોજનામાં ગેરરીતિ કરતી 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. આ સાથે આવી હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 3…

દિલ્હી સરકારમાં મંત્રી રહેલા કૈલાશ ગહેલોત ભાજપમાં સામેલ, કેજરીવાલને પત્ર લખી છોડી AAP;

ભાજપમાં સામેલ થયા કૈલાશ ગહેલોત, દિલ્હી ભાજપ ઓફિસમાં કૈલાશ ગહેલોત ભાજપમાં જોડાયા હતા. મનોહરલાલ ખટ્ટરે કૈલાશ ગહેલોતને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીની સદસ્યતા અપાવી હતી, રવિવારે મંત્રી પદ અને આમ આદમી…

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2નું ટ્રેલર રિલીઝ, મેકર્સે પુષ્પા 2 માટે સ્ટાર પર પાણીની જેમ પૈસા ખર્ચ્યા;

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ને લઈ સારો એવો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ટ્રેલર તો રિલીઝ થઈ ચૂક્યું છે અને હવે ચાહકો ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છે. તો…

પાકિસ્તાનમાં ભિખારીએ જમણવાર પર ખર્ચ્યા સવા કરોડ રૂપિયા, 20 હજાર લોકોને જમાડ્યા;

પાકિસ્તાનમાંથી એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. વાત જાણે એમ છે કે મીડિયા રિપોર્ટ્સ મુજબ એક ભિખારીએ પોતાના દાદી અવસાનના 40 દિવસ…

આજે જોરદાર ઉછળ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ;

કોમોડિટી બજારમાં 18 નવેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગત અઠવાડિયે સતત ગગડ્યા બાદ આજે સોના અને ચાંદી ચડતા જોવા મળ્યા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું…

error: