Satya Tv News

Month: March 2025

છત્તીસગઢના ખેડૂત પુત્ર રાતોરાત બની ગયો કરોડપતિ, Dream 11 ફેન્ટસી ક્રિકેટ પ્લેટફોર્મ પર 1 કરોડ રૂપિયા જીતીને રચ્યો ઇતિહાસ;

અંબિકાપુર: છત્તીસગઢના સરગુજા વિભાગના જશપુર જિલ્લાના પથ્થલગાંવના એક ખેડૂતના પુત્ર જગન્નાથ સિંહ સિદારએ Dream 11 ફેન્ટસી ક્રિકેટ પ્લેટફોર્મ પર 1 કરોડ રૂપિયા જીતીને ઇતિહાસ રચ્યો છે. આદિવાસી સમાજના જગન્નાથને આ…

ભદોહી શહેરમાં સગા મામા સાથે ભાણીએ કર્યો પ્રેમ, યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા મચી ચકચાર;

કોતવાલી પોલીસ સ્ટેશનના નિરીક્ષક સચ્ચિદાનંદ પાંડેએ જણાવ્યું કે આ ઘટના બુધવારે બપોરે પ્રકાશમાં આવી જ્યારે શહેર કોતવાલી વિસ્તારના ડુડવા ધર્મપુરીના રહેવાસી અબ્દુલ સલીમે તેની પુત્રી નાઝિયા બાનુ (21)ના મૃત્યુ અંગે…

અંબાલાલ પટેલ: ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને કરા પડવાની આગાહી;

હવામાન વિભાગનું કહેવું છે કે આ દરમિયાન તેજ ગતિના પવનો પણ ફૂંકાશે. જો કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો દરમિયાન દેશના વિવિધ ભાગોમાં અલગ-અલગ હવામાનનો અનુભવ થશે. આ…

ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પારસી ટેકરા થી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી નું આયોજન

નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર. નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ બનાવવામા આવ્યા છે. જિલ્લા પ્રમુખ…

અંકલેશ્વર: સુરવાડી ઓવરબ્રિજ પર બંને વાહન સામસામે અથડાયા, બે યુવાનને સામાન્ય ઈજા;

અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ઓવરબ્રિજ પર સોમવારની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ અને બાઈક સામસામે ધડાકાભેર અથડાયા હતા.સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે,…

ગુજરાતના અઢી લાખ મુસ્લિમ પરિવારો માટે ઈદ નિમિત્તે 2.5 લાખ મુસ્લિમ પરિવારો માટે ‘સોગાતે મોદી’ યોજના શરૂ કરી;

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ગુજરાતના ગરીબ મુસ્લિમ પરિવારો માટે ઈદ નિમિત્તે ‘સોગાતે મોદી’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી રાજ્યમાં અંદાજે 2.5 લાખ મુસ્લિમ પરિવારોને અનાજ…

ડોનાલ્ડ ટ્રમ્પ જેનાથી ડરે છે એ ડ્રગ્સ આપણા ગુજરાતમાં બને છે, મેક્સિકન માફિયાઓને ડ્રગ્સ સુરતથી થાય છે સપ્લાય;

ડોનાલ્ડ ટ્રમ્પને જેની સામે વાંધો છે તે ફેન્ટાનિલ બનાવવામાં ઉપયોગમાં લેવાતું કેમિકલ ગુજરાતથી મોકલાઈ રહ્યું છે. સુરત, અંકલેશ્વર અને ભરૂચથી દિલ્હી, મુંબઈ, ગોવા અને પછી દુબઈથી એર કાર્ગો મારફત મેક્સિકો,…

ભરૂચના નેત્રંગ ત‍ાલુકાના કાકડકુઇ ગામે નજીવા ઝઘડામાં મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રની નેત્રંગ પોલીસે ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામના ૪૪ વર્ષીય રાજેશ વસાવા છુટક મજુરી કામ કરતો હતો અને તે ગામના અશ્વિન વસાવા સાથે ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે રહેતો હતો. દરમિયાન તા.૨૪મીના રોજ…

સતત ત્રીજા દિવસે સસ્તું થયું સોનું, જાણો 26 માર્ચ બુધવારના સોનાના લેટેસ્ટ રેટ;

આ સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89,200 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 81,800 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.…

ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં દિલદાર પતિએ પોતાની પત્નીના તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવી દીધા;

ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં એક પતિએ તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા હોવાની ઘટના સામે આવી છે. પહેલા પતિએ તેની પત્ની સાથે મળીને કોર્ટમાંથી નોટરી કરાવી અને…

error: