Satya Tv News

Month: September 2025

વાલિયા પોલીસે સોલાર પ્લાન્ટમાં ચોરીના બે ગુનાઓ ઉકેલી કાઢી કોપર વાયરનો જથ્થો ભરેલ ઇક્કો ગાડી સાથે ચાર આરોપી

વાલિયા પોલીસે સોલાર પ્લાન્ટમાં ચોરીના બે ગુનાઓ ઉકેલી કાઢી કોપર વાયરનો જથ્થો ભરેલ ઇક્કો ગાડી સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગ દર્શન હેઠળ પેટ્રોલિંગમાં…

દૂધધારા ડેરી ચૂંટણી માટે મતદાન શરૂ:ભરૂચમાં 14 બેઠકો પર 296 મતદારો મતદાન કરશે, કાંટે કી ટક્કર

ભરૂચમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલી દૂધધારા ડેરીની ચૂંટણી આજે શુક્રવારે સવારે 9 વાગ્યેથી શરૂ થઈ ગઈ છે. 900 કરોડના ટર્નઓવર ધરાવતી આ ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ઘનશ્યામ પટેલનો…

નાર્કોટિક્સના આરોપીના ઘરે વીજ ચેકિંગ:DGVCLએ રૂ.74,500નો દંડ ફટકારી કનેક્શન કાપ્યું, SOGને સાથે રાખી કામગીરી

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં નાર્કોટિક્સના ગુનામાં સંકળાયેલા એક આરોપીના રહેણાંક મકાનમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણ જણાતા વીજ કંપની દ્વારા…

બીમાર માની દેખરેખ કરનારું કોઈ નહોતું તો દીકરાએ કંટાળીને નદીમાં ફેંકી દીધા

તેલંગાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક કળિયુગી દીકરાએ પોતાની વૃદ્ધ માતાને નદીમાં ધક્કો મારીને ફેંકી દીધી હતી. પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરી લીધી છે. તેલંગાણાના કામારેડ્ડી જિલ્લામાંથી…

પત્નીના ચક્કરમાં ભાઈ ફસાઈ ગયો, લગ્નના થોડા જ દિવસોમાં ગાયબ થઈ ગઈ, હકીકત જાણી ચોંકી જશો

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક એવા જીવનસાથીની શોધમાં હોય છે જેની સાથે તે પોતાનું નવું જીવન શરૂ કરી શકે. પરંતુ ચીનના જિયાંગસીમાં રહેતા 30 વર્ષીય હુઆંગ માટે આ આશા એક…

કોચિંગમાં પ્રેમ થયો, નદી કિનારે પ્રેમ કરતા યુવક-યુવતીને ગામલોકોએ જોઈ લીધા, રોડ પર લાવી પતિ-પત્ની બનાવી દીધા

પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા પ્રેમી કપલની ઓળખ શ્રવણ કુમાર અને સીમા કુમારી તરીકે થઈ છે. સીમા લક્ષ્મીપુર વિસ્તારના સુજની વિસ્તારની રહેવાસી છે, જ્યારે શ્રવણ ઝાઝા વિસ્તારનો રહેવાસી છે. જાણકારી અનુસાર,…

સુરત મોડેલ આત્મહત્યા કેસ: ચાર મહિના બાદ ફોટોગ્રાફર પ્રેમીની ધરપકડ

સુરત શહેરના કુંભારિયા વિસ્તારમાં ચાર મહિના પહેલાં બનેલા 19 વર્ષીય સુખપ્રિત કૌર નામની એક મોડેલના આત્મહત્યાનો ચકચારી કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સારોલી પોલીસે આ બનાવમાં ફરાર રહેલા મોડેલના…

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે હેલ્થ ચેકઅપ કેમ્પ

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ પાસે આવેલા ગણેશ પાર્કના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે CK 24 વેલનેસ સેન્ટર દ્વારા આરોગ્ય જાગૃતિ માટે વિશેષ બોડી એનાલિસિસ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…

વડોદરામાં વરસાદ બાદ ગરમીનો પ્રકોપ: બે દિવસમાં ચારના શંકાસ્પદ મોત, ગભરામણના કિસ્સા વધ્યા

વડોદરા શહેરમાં બે દિવસના વરસાદી વિરામ બાદ અચાનક ગરમી અને બફારાએ હાહાકાર મચાવ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જેના પગલે ગભરામણ અને બેભાન…

અંકલેશ્વર જી.આઇ.ડી.સી સરદાર પટેલ વાડી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની ઉપસ્થિતિમાં લોક દરબાર

અંકલેશ્વર જી.આઇ.ડી.સી સરદાર પટેલ વાડી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાઈ હતી. https://www.instagram.com/reel/DOtFR1xiGTg/?igsh=MWFtam01MnBmaWZtbQ== ભરૂચ જીલ્લાના નવ નિયુક્ત પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક…

error: