કોંગ્રેસને ‘ગુડબાય’ કહેનારા સુનિલ જાખડ ભાજપમાં જોડાયા
વાત જાણે એમ છે કે AICC ની અનુશાસનાત્મક પેનલે 26 એપ્રિલના રોજ આ દિગ્ગજ નેતાને પાર્ટીમાંથી 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. તેમણે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની ટીકા…
વાત જાણે એમ છે કે AICC ની અનુશાસનાત્મક પેનલે 26 એપ્રિલના રોજ આ દિગ્ગજ નેતાને પાર્ટીમાંથી 2 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. તેમણે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની ટીકા…
ગુજરાતના રાજકારણમાં જોરદાર ભૂકંપ આવ્યો છે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લાંબા સમયની નારાજગી બાદ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાઈ…
ગરૂડેશ્વર ખાતે જાહેરસભામા વ્યક્ત કરાયો નાંદોદ વિધાનસભા જીતવાનો આશાવાદ મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ સહિત પ્રદેશ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ શૂન્યવકાશ…
ભાજપના નેતા માણિક સાહાએ ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શનિવારે બિપ્લબ કુમાર દેબે રાજીનામું આપ્યા બાદ રાજ્યના પાર્ટી અધ્યક્ષ માણિક સાહાને રાજ્યના આગામી મુખ્ય મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા…
પંજાબ કોંગ્રેસમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી…
રાજપીપલા ભાજપ ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી આદિવાસીઓના વિવિધ પ્રશ્નો સહિત ચૂંટણીની તૈયારીઓ માટે પણ ચર્ચા કરવામાં આવી બેઠકનો શુભારંભ થતા જ મીડિયાને પોગ્રામમાંથી બહાર કાઢવામાં આવ્યા કેવડિયા ટેન્ટ…
સુરત પાલિકામાં વિરોધ કરી રહેલા AAPના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને ગઈકાલે પોલીસ અને માર્શલોએ ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા. આ સાથે એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરનાં કપડાં…
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમઆદમી પાર્ટી અને ભરૂચ-નર્મદા સહિત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાની રણનીતિ બનાવી રહ્યા છે.…
ગુજરાત સ્થાપના દિવસે વાલિયા ચંદેરીયામાં કેજરીવાલ – છોટુ વસાવા વચ્ચે બેઠકઆદિવાસી સંકલ્પ મહા સંમેલનમાં BTP-AAP ની રણનીતિ જાહેર કરાશેAAPના ગોપાલ ઇટલીયા અને BTP MLA મહેશ વસાવાએ યોજી સંયુક્ત પત્રકાર પરિષદ…
એસબીઆઈની ભરતીમાં ગેરરિતીનોઆક્ષેપ કરતો કેન્દ્રીય નાણામંત્રીને લખ્યો પત્ર એસબીઆઈની અમદાવાદ સર્કલનીભરતીમા ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આક્ષેપ ફાયર બ્રાન્ડ ભાજપાના વરિષ્ઠ નેતા અને ગુજરાત ભાજપનાં સિનિયર સાંસદ મનસુખ વસાવાએ વધુ એક…