Satya Tv News

Tag: AHEMDABAD

વિધાનસભા ચૂંટણી પૂર્વે નવો વિવાદ : ‘હું ઈશ્વરને માનીશ નહીં’ એવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનરો

દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મ પરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમના આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે ગઈકાલે રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીએ…

ઢોરના લીધે થઇ એક પરિવારના બાળકીઓના પપ્પાનું મૃત્યુ એક પત્નીના પતિનું મૃત્યુ…ઢોરની સમસ્યા અહીં જ નહીં આખા અમદાવાદમાં છે ગાય અથડાતા યુવકની ખોપરીના ટુકડા થતા મૃતકના ભાઈનું આક્રંદ

ભત્રીજીઓ કહે છે પહેલા પપ્પાને બોલાવો,પછી જ વાત કરો,હવે એમને શું જવાબ આપું?તેમના પત્ની નિરાલીબેન કઈ બોલવાની હાલતમાં જ નથીભાવિનભાઈને વિડીયો અને ફોટોગ્રાફીનો બહુ જ શોખ હતો ભાભીને તો અમે…

અમદાવાદની નવરાત્રી એટલે વાત જ કાંઈક અલગ છે મારું મન મોર બની થનગનાટ કરે…સોંગ પર ખેલૈયાઓની ગરબા રમઝટ,અવનવાં ગરબા સ્ટેપ્સ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા

સત્યા ટીવી લઈને આવ્યા છે અમદાવાદના ગરબાના ડ્રોન ફોટા ગરબે ઘૂમતા ખેલૈયાનાં અવનવાં સ્ટેપ્સ કોરોનાને કારણે બે વર્ષ પછી નવરાત્રિ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિ પર્વે ખેલૈયાઓમાં ખૂબ જ…

અમદાવાદમાં થલતેજ હોય કે કાલુપુર,વસ્ત્રાલ કે એપરલ પાર્ક અબાલવૃદ્ધ સૌ કોઈએ માણી મેટ્રોની મજા,ટોળેટોળા ઉમટ્યા ટ્રેનમાં બેસવા

10 વાગ્યા બાદ મેટ્રો સ્ટેશને મેટ્રોની મુસાફરી માટે પ્રવાહ વધ્યોબાળકોથી લઈ મોટેરાઓ મેટ્રોમાં બેઠાઅમદાવાદીઓએ બાળકો સાથે મેટ્રોની સફરની મજા લીધીસાબરમતી પરથી મેટ્રો જોવાની મોજ લીધીકાલુપુર અંડરગ્રાઉન્ડ સ્ટેશન પર બેસવાની સુવિધા…

અમદાવાદથી મુંબઈ લઈ જવાતી હતી 25.80 કરોડની નકલી નોટ ઝડપી પાડી

6 સ્ટીલની પેટીમાંથી મળ્યાં 1290 બંડલ, નોટોનું રહસ્ય ખૂલતાં પોલીસ પણ ચોકી ઊઠીડુપ્લિકેટ નોટ સુરતના યોગીચોકના કોઈ ઇસમ પાસે લીધી હતી6 સ્ટીલની પેટીમાંથી મળ્યાં 2000ની નોટોનાં બંડલોડુપ્લિકેટ નોટ સાથે પોલીસે…

PM મોદી ગુજરાતના પ્રવાસે : વંદે ભારત એક્સપ્રેસ અને મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે:અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 2 રૂટની કરાવશે શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ રાષ્ટ્રને સમર્પિત કરશે. PM મોદી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. PM મોદી…

અમદાવાદ : સિવિલમાં દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી:એક વ્યક્તિએ ઝઘડો કરતા મામલો ઉગ્ર બન્યો:ડોક્ટરો અળગા રહેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે દર્દીના સગાએ આક્ષેપ કર્યો હતો કે ત્યાં હાજર ડોક્ટરો સારવાર…

અમદાવાદ : મહિલા કોન્સ્ટેબલનો આપઘાત,ઘરકંકાસના કારણે ભર્યું પગલું

શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનાર મહિલા પોલીસ કર્મચારીનો પતિ વાડજ પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે…

અમદાવાદ : એકાએક BRTS બસમાં લાગી આગ, 25 પેસેન્જર બસમાં કરી રહ્યા હતા મુસાફરી

અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર આજે સવારે એકાએક BRTS બસમાં આગ લાગી હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ-ડ્રાઇવર દ્વારા પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા. BRTS બસ સ્ટેન્ડ પરથી પણ…

અમદાવાદ : ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો આવ્યો સામે,મેમનગરની સેન્ટ ઝેવિયર્સની વિદ્યાર્થિનીઓને આઈ લવયુ, સેન્ડ મી યોર હોટ પિક્સ જેવા મેસેજ કર્યા

ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીને સ્કૂલનો પીટીનો જ શિક્ષક બિભત્સ મેસેજ કર્યા છે. જેને પગલે વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં રજૂઆત…

error: