Satya Tv News

Tag: AHEMDABAD

ખુલ્લેઆમ છેડતી : સગીરાનો હાથ પકડી યુવકે પ્રેમ સબંધ રાખવા કર્યું દબાણ

નવા વાડજ વિસ્તારમાં દૂધ લેવા નીકળેલી સગીરાનો ગુરુવારે બપોરે હાથ પકડી યુવકે પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો. પુત્રીની બુમો સાંભળી દોડી આવેલા પિતાને પણ શખ્સે અપશબ્દો બોલી ધમકી આપી…

IPL 2022 : બ્લેકમાં ટિકિટના ભાવ 10 ગણા, વિમાન-હોટલનું ભાડું બમણું થયું:ટિકિટ ખરીદનારાઓએ બારકોડ સ્કેન કરાવવા સ્ટેડિયમ બહાર લાઇનો લગાવી

શુક્રવારની ક્વોલિફાયર-2 અને રવિવારની ફાઈનલ માટેની તમામ ટિકિટોનું વેચાણ ઓનલાઇન જ થયું હોવાથી આ ટિકિટ ખરીદનારાઓએ બારકોડ સ્કેન કરાવવા સ્ટેડિયમ બહાર લાઇનો લગાવી હતી શુક્રવારની ક્વોલિફાયર-2 અને રવિવારની ફાઈનલ માટેની…

અમદાવાદ : 1લી જુનથી વધશે વીમા ઈન્સ્યોરન્સ પ્રીમિયમ:મોટર ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં છેલ્લો ફેરફાર 2019-20માં કરવામાં આવ્યો હતો.

સરકારે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો ન્યૂનતમ દર વધાર્યો, 1 જૂનથી મોંઘો થશે મોટર ઈન્સ્યોરન્સ; હવે એન્જિન પ્રમાણે થશે રિકવરી સમગ્ર દેશ અને દુનિયા હાલ મોંઘવારીના વિષચક્રમાં કચડાઈ રહી છે. ત્યારે ભારતમાં…

અમદાવાદ:એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન :સિરામિક અને ફાઇનાન્સ પેઢીઓમાં ફફડાટ

આવકવેરા વિભાગની તપાસથી સિરામિક અને ફાઇનાન્સ પેઢીઓમાં ફફડાટ અમદાવાદમાં એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન શરૂ થયું છે. એકસાથે 35થી 40 જગ્યાએ આવકવેરા…

પરિણીતા રિવરફ્રન્ટથી સાબરમતી નદીમાં કૂદવા ગઈ, લોકોએ દોડીને બચાવી લીધી

તાજેતરમાં આઈશા આત્મહત્યા કેસમાં ચુકાદો આવ્યો હતો. એમાં આરોપી પતિને સજા થઈ હતી. આવી જ એક આઈશા આજે શુક્રવારે બપોરે રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા દોડી આવી હતી. સદનસીબે આ વખતે…

અમદાવાદ: ભગવાન પરશુરામનું બોર્ડ, તકતી અને ફોટા ખંડિત કર્યા:ચારેય આરોપીઓ CCTV કેમેરામાં કેદ થયા

આજે પરશુરામ જ્યંતિ છે. રમઝાન ઈદ અને પરશુરામ જ્યંતિ બંને એક જ દિવસે છે. ત્યારે અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ફોટાને ખંડિત કરવામાં…

અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો, આકાશમાંથી અગનગોળા વરસતા રસ્તાઓ સુમસામ

રાજ્યમાં ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવન શરૂ થતાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. કાળઝાળ ગરમી અને હિટવેવથી લોકો ત્રસ્ત છે. હજુ મે, જૂન તથા જૂલાઈનો આકરો તાપ હજુ બાકી છે,…

અમદાવાદ બ્લાસ્ટનો ચુકાદો : દેશના ઈતિહાસમાં પહેલીવાર 38 દોષિતને ફાંસી, 11ને આજીવન કેદની સજા,કેસની 13 વર્ષની લાંબી કાર્યવાહી

13 વર્ષ 6 મહિના અને 23 દિવસે ગુજરાતના દુશ્મનોને સજા અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતમાંથી…

error: