રાજસ્થાનના જોધપુરના બિલાડા ખાતે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, 6નાં મોત 3 ઘાયલ
રાજસ્થાનના જોધપુર નજીક બિલાડામાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં એક કાર અચાનક એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી 6 લોકોના…