Satya Tv News

Tag: AMDAVAD NEWS

આજે સોનાનાં ભાવમાં આશરે 200 રૂપિયા જેટલો ઘટાડો;

અમદાવાદમાં આજે સોનાનાં ભાવમાં આશરે 200 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. 22 કેરેટ સોનાની કિંમત આજે 54900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 59890 રૂપિયા…

અમદાવાદની સાબરમતી જેલ સત્તાધીશોની બેદરકારી , 3 વર્ષ સુધી જેલમુક્ત ન કરાતા હાઇકોર્ટ નારાજ;

ગુજરાત હાઇકોર્ટે આજથી ત્રણ વર્ષ પહેલા મહેસાણાના એક આરોપીને જામીન પર છોડવા હુકમ કર્યો હતો. જોકે અમદાવાદની સાબરમતી જેલના સત્તાધીશોએ હાઇકોર્ટના આદેશને પણ અવગણી અને 3 વર્ષ સુધી આરોપીને છોડ્યો…

જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર ITનો સકંજો કસાયો, મુખ્ય ઓફિસ ઉપર પણ ઇન્કમટેક્સ ત્રાટક્યું;

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે 35થી 40 સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં 35થી 40 ઠેકાણાઓ પર 100થી વધુ અધિકારીઓની…

અમદાવાદ મેયરની ઓફિસની નેમ પ્લેટ ભગવા રંગે રંગાઈ ! મેયરે આપ્યુ ઉપરથી વિવાદિત નિવેદન;

અમદાવાદમાં નવા મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણુંક થઇ છે. જો કે તેમણે પદભાર સંભાળતાની સાથે જ વિવાદોમાં સપડાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં મેયરની ઓફિસ બહાર ભગવા રંગની નેમ પ્લેટ લગાવવામાં આવી…

સાસુ અને પત્નીના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, યુવક ગુફરાન ગૌસીએ કર્યો આપઘાત;

અમદાવાદ શહેરના ખાનપુરમાં રહેતો યુવક ગુફરાન ગૌસીના ફરહીનબાનું સાથે લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદ બંને વચ્ચે ખટરાગની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે પોતાની પત્ની ફરહીનબાનું પોતાના પિયરમાં જ…

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાનાં કેસમાં વધારો;

અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ અચાનક જ મચ્છર જન્ય અને પાણી જન્ય કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાનાં કેસમાં વધારો થયો છે. જેમાં પાછલા મહિનાની સરખામણીએ…

અમદાવાદના પાટીદાર યુવકે યુવતીના સંપર્કમાં આવીને 1.3 કરોડ રૂપિયા ગુમાવ્યા;

અમદાવાદના કુલદીપ પટેલ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ મુજબ, તેઓ અદિતિ નામની યુવતીને મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યો હતો. અદિતિ નામની યુવતીએ તેને કહ્યુ કે તે યુકેમાં ઈમ્પોર્ટ એક્સપર્ટનો…

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની લઘુમતીઓ ને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયું;

આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની લઘુમતીઓ ને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યું. અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા પાકિસ્તાની લઘુમતીઓને નાગરિકત્વ આપવામાં આવતું હોય છે. પરંતુ…

હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ વિભાગ એક્શનમાં, અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડી માર્ગદર્શિકા;

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, નાયબ પોલીસ કમિશનરોએ વાહન ચેકિંગના પોઈન્ટ ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા…

અમદાવાદમાં લૂંટની મોટી ઘટના બને તે પહેલાં હથિયાર તસ્કરી ઝડપાઈ,LCBએ 10 હથિયાર અને 61 જીવતા કારતૂસ ઝડપ્યા;

એસીપી એસ.જી.પટેલના જણાવ્યા અનુસાર ઝોન સાતના ડીસીપી તરુણ દુગ્ગલની લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ એ.એસ.આઈ રામાણીને બાતમી મળી હતી કે વાસણાના રાજ્ય કોમ્પ્લેક્સની આગળ વિજય સેલ્સના રોડ ઉપર એક યુવક ઊભો…

error: