શાકભાજીના ભાવમાં વધારો, ચોમાસું આવતાની સાથે જ શાકભાજીના ભાવમાં 40થી 50 ટકાનો ભાવ વધારો;
દક્ષિણ ગુજરાતમાં વરસાદથી પાપડી, વટાણા, ભીંડા સહિતની શાકભાજીની વાડીઓમાં પાણી ભરાતા ભારે નુક્સાન થયું છે. દક્ષિણ ગુજરાતની જેમ જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો મહત્તમ ભાગ માવઠાનો શિકાર બનતા તુવેર, ગુવાર,…