Satya Tv News

Tag: AMDAVAD NEWS

અમદાવાદમાં ચાણક્યપુરી બ્રિજના છેડે લગાવાયેલા કિલર બમ્પ હટાવી લેવાયા, ટાયર પંક્ચર કરનાર બમ્પ 5 મહિનામાં ગાયબ;

કિલર બમ્ય લગાવવામાં આવ્યા ત્યારે બમ્પ પરથી રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે ઓગસ્ટ 2023 માં લગાવાયેલા કિલર બમ્પ 5 મહિનામાં જ ગાયબ થઈ જવા પામ્યા…

વોટ્સએપ હેક કરીને પૈસા પડાવતો ઝડપાયો આરોપી, વોટ્સએપમાં આવા મેસેજ સાથે લિંક આવે તો લૉગ આઉટ કરી દેજો, હેક થયાનો ઈશારો;

આરોપી એમ. ડી રિઝવાન ઉર્ફે મોહમંદ દાનીસની વોટ્સએપ હેક કરીને છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઝારખંડ રાજ્યના જમશેદપુરનો રહેવાસી છે. આરોપી રિઝવાનએ અમદાવાદના એક યુવકનું વોટ્સએપ હેક…

ગેરકાયદે ગુજરાતીઓને વિદેશ લઈ જવા મામલો, પોલીસે આરોપીઓ પર કરી ઈનામની જાહેરાત;

અમદાવાદથી ગેરકાયદે લોકોને વિદેશ મોકલવાનાં કેસમાં વધુ એક ખુલાસો થવા પામ્યો છે. જેમાં 14 એજન્ટોએ દોઢ વર્ષમાં 800 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યાનો ખુલાસો થવા પામ્યો છે. ગુજરાત બહારનાં 700 લોકોને પણ…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનનું થયુ નિધન, અમિત શાહે આજના તમામ કાર્યક્રમ કર્યા રદ;

અમિત શાહના બહેન રાજેશ્વરીબેન પ્રદીપભાઇ શાહનું નિધન થયું છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં તેમની છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલતી હતી. લાંબી બીમારી પછી અમિત શાહના બહેનનું નિધન થયું છે.અમિત શાહની બહેનનું…

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં થયો વધારો, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 7 કેસ નોંધાયા;

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 7 કેસ નોંધાયા છે. નવરંગપુરા, સરખેજ, ભાઈપુરા, હાટકેશ્વર, જોધપુરમાં કેસ નોંધાયા હતા. જેમાંથી 4 લોકોની ટ્રાવેલીંગ હિસ્ટ્રી સામે આવવા પામી છે. જેમાં જૂનાગઢ, ગોવા, કેનેડા…

અમદાવાદ-ગાંધીનગર રિંગરોડ પરની ગપ્પા ગાર્ડન હોટલમાં બબાલ, લુખ્ખા તત્વોએ હોટલકર્મી પર છરી વડે કર્યો હુમલો;

અમદાવાદ-ગાંધીનગર રિંગરોડ પર આવેલ એક હોટલમાં માથાકૂટની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગાંધીનગર રીંગરોડ પર આવેલી ગપ્પા ગાર્ડન હોટલમાં અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ અને સિટુ તથા તેના સાગરીતોએ…

અમદાવાદ હાઈકોર્ટે સોસાયટીમાં શ્વાનને ખડવારનારને આપી સજા, પાલડીની એક સોસાયટીમાં 2 પાડોશીનો ઝઘડો પહોંચ્યો હતો હાઈકોર્ટ;

અમદાવાદમાં પાલડી ખાતે એક સોસાયટીમાં 2 પાડોશીઓ વચ્ચે કૂતરાને ખવડાવવા બાબતે ઝઘડો થયો હતો. જે મામલે રહીશ દ્વારા અરજી કરી રજૂઆત કરી હતી કે, સોસાયટીમાં રખડતા કૂતરાની સંખ્યા વધી ગઈ…

અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ વોક વે માં સેલ્ફી લેવા જતા યશ કંસારા નામનાં યુવકનું મોત;

ઘોડાસરમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં 29 વર્ષીય યશ વિનોદભાઇ કંસારા પોતાના પરિવાર સાથે રહેતો હતો. અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સોમવારના દિવસે યશ પોતાની પત્ની સાથે ફરવા માટે ઘરેથી…

અમદાવાદમાં 2023ના વર્ષમાં ટ્રાફિક પોલીસે 15.18 કરોડનો દંડ વસુલ્યો, ટ્રાફિક પોલીસે સૌથી વધુ ભારે વાહન પાસેથી દંડ વસુલ કર્યો;

અમદાવાદીઓ ટ્રાફિકના નિયમનુ પાલન કરવામા બેદરકાર બન્યા હોય તેવુ આ આંકડાઓ ઉપરથી જાણવા મળે છે. 2023ના વર્ષમા 15.18 કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો. જ્યારે 2 વર્ષમાં ટ્રાફિક પોલીસે 30 કરોડ…

પહેલા બોલિંગ કરશે ભારત, પાકિસ્તાન સામે રમશે શુભમન ગિલ, હાલ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11નું એલાન કરવામાં આવ્યું;

પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 : ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ , હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ,…

error: