Satya Tv News

Tag: AMDAVD NEWS

અમદાવાદના એરપોર્ટ પરથી 7 કરોડના હીરાની તસ્કરી કરતો શખ્સ ઝડપાયો, DRIએ કરી ધરપકડ;

અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણા ચોરી ઝડપાઈ છે. એરપોર્ટ પર 7 કરોડના હીરા પકડાયા છે. DRIનું અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ત્યારે કરોડાના હીરા ઝડપાયા…

અમદાવાદના નરોડાનાં હંસપુરામાં પોલીસકર્મીની પત્ની-પુત્ર કર્યો આપઘાત;

અમદાવાદના નરોડાનાં હંસપુરામાં માતા-પુત્રનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. 7 વર્ષના દીકરાને ફેંક્યાં બાદ માતાએ પણ બિલ્ડિંગના ત્રીજા માળેથી પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.7 વર્ષના…

અમદાવાદમાં દારૂડિયા ઓડી ચાલકે અનેક વાહનોને મારી ટક્કર, બાદમાં ગાડીમાં બેસીને જ સિગરેટના કસ મારયો;

અમદાવાદના આંબલી-બોપલ રોડ પર ઓડી કાર ચાલકે અકસ્માત સર્જયો છે. નબીરાએ ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કાર ચાલક નશાની હાલતમાં હતો,…

અમદાવાદમાં કાગડાપીઠમાં તલવારના ઘા મારી એક વ્યક્તિની હત્યા, 48 કલાકમાં હત્યાનો બીજો બનાવ;

અમદાવાદમાં નહેરૂનગર વિસ્તારમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગમાં મોત બાદ હવે કાગડાપીઠ વિસ્તારમાં તલવારના ઘા મારીને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે.અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં જયંત પંડિતનગર પાસે યુવકને તલવારના ઘા…

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તસ્કરોએ તોડ્યુ તાળું, મહત્વના દસ્તાવેજો ચોરાયાની શંકા;

આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાજનૈતિક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષિત નથી. દિવાળી વેકેશન હોય મોટાભાગના કર્મચારીઓ રજા પર છે. ત્યારે કાર્યાલયની દેખભાળ…

અમદાવાદમાં યુવતીએ નવજાતને બહાર કાઢી પડોશના બાથરૂમની છત પર મૂકી દીધું;

શહેરના ઠક્કરબાપા નગરમાં નવજાત ભ્રૂણને ત્યજી દેવાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કર્યા વગર યુવતીએ પ્રેમી સાથે સંબંધ બાંધતા તે ગર્ભવતી થઈ હતી. યુવતીને સાતમો મહિનો ચાલી રહ્યો…

ભારે વરસાદ બાદ અમદાવાદમાં આસમાને પહોંચ્યા શાકભાજીના ભાવ;

ઓગસ્ટના અંતમાં પડેલા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ સતત વધી રહ્યાં છે. જીવનજરૂરી વસ્તુના ભાવ વધવાને કારણે લોકોના બજેટ પર પણ અસર પડી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો લીલા…

error: