અંકલેશ્વર રાજપીપલાને જોડતો એક માત્ર ઉછાલી બ્રિજ બન્યો જર્જરિત.
અંકલેશ્વર રાજપીપલાને જોડતો બ્રિજ જર્જરિતબ્રિજ પર પડયા મસમોટા ભુવા.મોટી દુર્ઘટના સર્જાય જવાબદાર કોણ.જીવના જોખમો વાહન ચાલકો જવા મજબુર બન્યા અંકલેશ્વર-રાજપીપળાને જોડતા માર્ગ ઉપર ઉછાલી ગામના બ્રિજ પાસે ભુવો પડતા વાહન…