Satya Tv News

Tag: ANKLESHWAR DARU

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ઈ.એસ.આઈ.હોસ્પિટલ પાસેથી વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરની ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ઈ.એસ.આઈ.હોસ્પિટલ પાસેથી વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઈ.એસ.આઈ.હોસ્પિટલ પાસે એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા…

અંકલેશ્વર રીશ્રમ ફાર્મ પાસેથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની કરી ધરપકડ

અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમાં આવેલ પરીશ્રમ ફાર્મ પાસેથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો ભરૂચ જીલ્લા પોલીસ…

અંકલેશ્વર:મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો લઇ જતા 3 ઇસમોને ઝડપી પાડ્યા,3 ઈસમોની ધરપકડ

દારૂનો જથ્થો લઇ જનાર 3 ઇસમોને ઝડપાયા૪ હજારથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યોસાકાર સોસાયટીમાં રહેતા આરોપીઓ ઝડપાયાડીસન્ટ હોટલ સામે ગોઠવી વોચ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ડીસન્ટ હોટલ સામેથી મોપેડ ઉપર…

અંકલેશ્વર GIDC પોલીસે બુટલેગરના ઘરેથી ઝડપી પડ્યો દારૂ,બુટલેગર વોન્ટેડ જાહેર

GIDC પોલીસે બુટલેગરના ઘરેથી ઝડપી પાડ્યો દારૂસારંગપુર ગામમાંથી ઝડપાયો વિદેશી દારૂ૧૧ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજેબુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની નવી નગરીમાંથી રહેતા કુખ્યાત…

અંકલેશ્વરના માંડવા ગામેથી દારૂ સાથે બુટલેગર ઝડપી પાડ્યો

માંડવા ગામેથી ઝડપાયો બુટરગેરબુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો૧૯૦૦નો મુદ્દામાલ કર્યો કબજે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે માંડવા ગામના વસાવા ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો . અંકલેશ્વરના માંડવા…

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે સુરવાડી ઓવર બ્રીજ નીચેથી મોપેડ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે સુરવાડી ઓવર બ્રીજ નીચેથી મોપેડ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના સુરવાડી ઓવર બ્રીજ નીચે મોપેડ નંબર-જી.જે.૧૬.ડી.એ.૩૨૧૪માં સંતાડી એક ઇસમ વિદેશી…

અંકલેશ્વરના ૩ અલગ અલગ સ્થળોથી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહીત ત્રણ બુટલેગરને ઝડપી પાડી હતી

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતી ટીનાબેન મના વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના…

અંકલેશ્વર : વાનમાં લઇ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે LCBએ બુટલેગરની કરી ધરપકડ

અમરપરા ગામ પાસેથી બુટલેગર ઝડપાયોLCBએ દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો૩.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજેવાન ચાલક ધમો નામનો વ્યક્તિ ફરાર અંકલેશ્વર-ભરૂચ હાઈવે ઉપર અમરપરા ગામના પાટીયા સામે આવેલ ભારત પેટ્રોલપંપ…

અંકલેશ્વર પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર નવા દિવામાંથી આરોપી ઝડપાયોપ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીઆંબલી ફળિયામાં રહેતા આરોપીને ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર…

અંકલેશ્વર:બી-ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓની ઝડપીપોલીસને લકઝરીમાં દારૂ લાવી રહ્યા હોવાની માહિતી મળીમોબાઈલ અને રીક્ષા મળી કુલ રૂ.2.20 લાખનો મુદ્દામાલ કબ્જેઆરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર…

error: