અંકલેશ્વર:યુક્રેનમાં MBBS અભ્યાસ માટે ગયેલ શહેરની આદિનાથ સોસાયટીમાં રહેતો વિધાર્થી વતન પરત આવવા રવાના
અંકલેશ્વરનો વિધાર્થી યુક્રેનમાંથી અંકલેશ્વર પરત આવશે રોમાનિયાથી 219 ભારતીય નાગરિકો સાથે મુંબઈની પ્રથમ ફ્લાઈટ ઉપડી અંકલેશ્વરના વિદ્યાર્થી ક્રિષ્ના પટેલનો સમાવેશ હેમખેમ પરત ફરી રહ્યા હોવાના સધિયાળાને પરિજનોએ રાહત અનુભવી અંકલેશ્વરના…