અંકલેશ્વરના ચૌટા નાકા પાસેથી વિદેશી દારૂની ભરેલી કાર ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ;
અંકલેશ્વરમાં વાહનોથી ધમધમતા ચૌટાનાકા પાસેથી વિદેશી દારૂની ખેપ મારતી કાર ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીને પોલીસે વલસાડના કચી ગામેથી ઝડપી પાડ્યો હતો.ગત તારીખ 12 નવેમ્બરના રોજ ભરૂચ એલસીબીના સ્ટાફને બાતમી…