ભરુચ એ ડિવિઝન પોલીસે કેનેડા વિઝા અપાવવાના બહાને છેતરપિંડી કરનાર આરોપીની કરી ધડપકડ;
આરોપી મનમોહન આનંદસ્વરૂપ શ્રીવાસ્તવ ઉર્ફે ડબલુએ ભરુચના એક નાગરિક પાસેથી કેનેડાના વિઝિટર વિઝા અપાવવાના બહાને ₹9.54 લાખની છેતરપિંડી કરી હતી.ફરિયાદીએ પોતાના પરિવાર સાથે કેનેડા જવા માટે વિઝિટર વિઝાની અરજી કરી…