Satya Tv News

Tag: AYODHYA RAM MANDIR

અયોધ્યામાં રામ મંદિરમાં કામ કરતી 20 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ;

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી 20 વર્ષીય યુવતીએ 9 લોકો પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યા બાદ પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી…

22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થયેલા ઈમામ ઉમર અહેમદ ઇલ્યાસી વિરુદ્ધ ફતવો જાહેર;

2009થી ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ ઈલ્યાસીએ દાવો કર્યો છે કે યુટ્યુબ ચેનલ ચલાવતા મુફ્તી સાબીર હુસૈને અયોધ્યા કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેમની વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો છે. ઇલ્યાસીએ…

સાદિક અલી શિહાબ થંગલે અયોધ્યામાં બનેલા રામ મંદિરને લઈને આપ્યું મોટું નિવેદન;

સાદિક અલી શિહાબ થંગલે કાર્યક્રમમાં અયોધ્યામાં અભિષેક સમારોહનો ઉલ્લેખ કરતા કહ્યું, આપણા દેશમાં ઘણો વિકાસ થયો છે. રામ મંદિર માટે દેશના બહુમતી સમાજની ઈચ્છા પૂર્ણ થઈ છે. હવે દેશ પછાત…

અયોધ્યામાં ભગવાન રામ પર ભક્તોએ વરસી પડ્યાં, પ્રાણ પ્રતિષ્ઠાના 11મા દિવસ સુધી મળ્યું 12 કરોડનું દાન;

ટ્રસ્ટના ઓફિસ ઇન્ચાર્જ પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર ગર્ભગૃહની સામે દર્શન પથ પાસે ચાર મોટા કદની દાનપેટીઓ મૂકવામાં આવી છે, જેમાં ભક્તો દાન કરી રહ્યા છે. આ ઉપરાંત 10 કોમ્પ્યુટરાઈઝ્ડ કાઉન્ટર…

પતિ હનીમૂન પર ગોવાને બદલે અયોધ્યા રામ મંદિર લઈજતા પત્નીએ કર્યો છુટાછેડાનો કેસ;

મધ્ય પ્રદેશની એક મહિલાએ લગ્નના માત્ર પાંચ મહિના બાદ જ પતિ પાસેથી છૂટાછેડા માંગ્યા છે કારણ કે તેણે તેને ગોવામાં હનીમૂન આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તેના બદલે તેને અયોધ્યા…

શ્રીરામ મંદિરમાં દાન કરવામાં ગુજરાતીઓ રહ્યા સૌથી આગળ, અંબાણી નહીં ટોપ-3માં આ ઉદ્યોગપતિના છે નામ;

સૌથી વધુ વ્યક્તિગત દાન કથાકાર મોરારિબાપુએ રૂપિયા 11.3 કરોડ આપ્યા છે. સુરતના હીરાના વેપારી દિલીપકુમાર લાખીએ રૂપિયા 68 કરોડની કિંમતના 101 કિલો સોનાનુ દાન કર્યુ છે. સુરતના હીરાના વેપારી ગોવિંદભાઈ…

યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VIP લોકોને એક કરી અપીલ, જેમાં આ લોકોને અત્યારે અયોધ્યા ન આવવા વિનંતી કરવામાં આવી;

પ્રથમ દિવસે લગભગ 5-6 લાખ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. દરમિયાન ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.આ પરિસ્થિતિમાંથી બોધપાઠ લઈને યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VIP…

પ્રાણ પ્રતિષ્ઠાના પહેલા જ દિવસે 3 લાખથી વધુ લોકોએ કર્યાં દર્શન, ભીડ બેકાબુ બની, પોલીસે કર્યો લાઠીચાર્જ;

જન્મભૂમિ માર્ગ પર 500 મીટરના અંતરમાં ત્રણ બ્લોકમાં રિટ્રેક્ટરબિલ ગેટ લગાવીને શ્રદ્ધાળુઓને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ભીડના દબાણમાં આવીને આ ગેટ તૂટી ગયો. માત્ર ઘણા ભક્તો જ નહીં,…

આખા અંબાણી પરિવારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર, કર્યું દિલ ખોલીને દાન, જાણો કેટલુ કર્યું દાન.?

મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, જમાઈ આનંદ પીરામલ, પુત્રો આકાશ અંબાણી-અનંત અંબાણી અને પુત્રવધૂ શ્લોકા હાજર રહ્યા હતા. આખો પરિવાર ભગવાન રામના દર્શને ગયો, આ અવસર…

સુરતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પર્વએ મોટી સંખ્યામાં બાળકોને જન્મ આપવા દંપતીઓએ કર્યું આયોજન;

22 જાન્યુઆરીએ મુહૂર્તનો સુભગ સમનવય રચાઈ રહ્યો છે જે સમયે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં અભિજીત મુહૂર્તમાં થયો હતો. આ શુભ…

error: