Satya Tv News

Tag: BANASKATHA NEWS

બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, ગુજરાત સહિત રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો;

બનાસકાંઠામાં ભૂકંપના આવ્યો છે. પાલનપુરથી 34 કિ.મી. દૂર દાંતીવાડાનાં ડેરી ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગત સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાતા…

બનાસકાંઠા: થરાદના સણઘર નજીક આર્મીની ગાડીએ બાઇકને ટક્કર મારતા બે મહિલાઓના મોત;

બનાસકાંઠાના થરાદ સારવાર કરાવી એક જ બાઇક ઉપર 4 લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ આર્મીની ગાડીએ પાછળથી બાઇકને મારી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતા. અકસ્માતમાં એક મહિલાનું…

બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેને પાઘડીની લાજ રાખવા કરી અપીલ, પાઘડીની ઈમોશનલ એન્ટ્રી;

ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પોતાના ઠાકોર સમાજ આગળ પાઘડી ઉતારી પાઘડીની લાજ રાખવાનું કહ્યા બાદ સામે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ પાઘડીને લઈને નિવેદન સામે આવ્યું છે. ગેનીબેને એક કાર્યક્રમમાં…

બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ;

વાવ વિધાનસભાની બેઠકની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે વાવ બેઠક પર કોંગ્રેસે તેમની પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર કરી દીધુ છે.કોંગ્રેસ પાર્ટીએ અનેક ચર્ચાઓ બાદ ગુલાબસિંહ રાજપૂતને ચૂંટણીની ટિકિટ…

બનાસકાંઠાના પાલનપુરમાં દક્ષા બનીને જન્મી’, 4 વર્ષની ટેણીને યાદ આવ્યો પોતાનો આગલો જન્મ;

બનાસકાંઠાના ખસા ગામમાં ખેત મજૂર જેતાજી ઠાકોરની સાડા ચાર વર્ષની દક્ષા નામની બાળકીએ પુનઃજન્મનો દાવો કરીને ચોંકાવી દીધાં છે. દક્ષા 3 વર્ષની ઉંમરમાં હિંદીમાં કડકડાટ વાતો કરવા લાગી હતી અને…

બનાસકાંઠા પાલનપુરમાં ટ્રેઈની પીએસઆઈએ રજા લેવા ખોટી લગ્ન કંકોત્રી છપાવી, જૂથ પકડાતા નોકરીમાંથી કાઢી મુકાયો;

પાલનપુરના સાંગરા ગામે રહેતા 29 વર્ષીય મુન્નાભાઈ હમીરભાઈ આલાને રજા પર જવાનું મન થયું હતું. ટ્રેનિંગ ચાલી રહી હતી, તેથી રજા લેવી ખૂબ જ મુશ્કેલ કામ હતું. આ માટે મુન્નાભાઈએ…

પાલનપુરના બાદરપુર ગામના કિશોરનું હાર્ટ એટેકથી મોત, રાતે ઉંઘમાંજ આવ્યો હાર્ટ એટેક;

પાલનપુર વિસ્તારમાં વધુ એક ઘટનામાં કિશોરે હાર્ટએટેકને લઈ જીવ ગુમાવ્યો છે. કિશોર રોહિત ગૌતમભાઈ ડાભી કાણોદરની હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. રાત્રી દરમિયાન ઘરે સુઈ રહેવા દરમિયાન જ રોહિતને…

બનાસકાંઠાનાં સરહદીય વિસ્તારનાં ગામમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીઓનું કરાયું મુંડન;

બનાસકાંઠાનાં સરહદીય વિસ્તારનાં ગામમાં રાત્રીનાં સમયે પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમી યુવકો ગ્રામજનોનાં હાથે ઝડપાઈ ગયા હતા. જે બાદ ગ્રામજનો દ્વારા બંને યુવકોની પૂછપરછ હાથ ધરતા તેઓ પોતાની પ્રેમિકાને મળવા આવ્યા…

બનાસકાંઠાના થરાદમાં ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો, પૂરપાટ જતી ટ્રક સીધી દુકાનમાં ઘુસી,

બનાસકાંઠાના થરાદમાં માર્કેટયાર્ડ પાસે એક ટ્રક સીધી દુકાનમાં ઘૂસી ગઈ હતી. પૂર ઝડપે આવતી ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત બાદ આસ પાસના વિસ્તારમાં અફરા-તફરીનો…

બનાસકાંઠાના ખેડૂતોની ન્યાય પદયાત્રાનો અંત

બનાસકાંઠાના ખેડૂતોની ન્યાય પદયાત્રાને મુખ્યમંત્રી સાથે થયેલી બેઠક બાદ સમેટી લેવાઈ છે. ખેડૂતને લાફો મારવાને લઈ યોજાયેલી યાત્રા સમેટવાને લઈ ખેડૂત પ્રતિનિધિએ જણાવ્યુ હતુ કે, અમને ન્યાયિક તપાસની ખાતરી આપવામાં…

error: